________________
'ચકોર તે ચંદ્રને મધુકર માલતી ભોગી રે, તેમ ભવિ સહજ ગુણે હોયે ઉત્તમ નિમિત્ત સંજોગી રે.
ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે ભવ પરિણનિ પરિપાક દોષ ટળે ને દૃષ્ટિ ખૂલે અતિ ભલી રે પ્રાપ્તિ પ્રવચન પાક.
અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સુક્ષ્મ નિગોદમાંથી આગળ કુટતો પિટાતો કર્મની અકામ નિર્જરા કરતો દુઃખ ભોગવી તે અકામ નિર્જરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે કુકપટ, માયા, મૂચ્છ, મમત્વ, કલહ, વંચના, કષાય પરિણતિ આદિ રહેલ છે.
સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્ય દેહ વિશેષ સકામનિર્જરા કરાવી આત્મતત્ત્વને પમાડે છે. (પા. નં. ૬૬૨)
(૩૧) મુંબઈ, અ. સુ. ૧, સોમવાર, ૧૯૪૭
ગુરૂગમ કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે, તો પણ ટૂંકામાં લખ્યું છે :
અકાળ (પ્રભાત) પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય આ કાળ છે. સ્વરૂપ ચિંતન ભક્તિ સર્વ કાળે સેવ્ય છે. વ્યવસ્થિત મન એ જ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ, સ્પષ્ટ
ક હીરાબેન એસ. શાહ, મુંબઈ.
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
5
(૩૫૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org