________________
હે સમ્યદર્શની! સમ્યક ચારિત્ર જ સમ્યક્ દર્શનનું ફળ ઘટે છે છે માટે તેમાં અપ્રમત્તથા.
જે પ્રમતભાવ ઉત્પન્ન કરે છે. તે કર્મબંધની તને સુપ્રતિતીનો હેતુ છે.
હે સમ્યકચારિત્રી! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો. તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે. (પા. નં. ૮૧૯)
(૨૮) હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યકદર્શન? તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવોને તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે.
તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.
હે જિન વીતરાગ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે.
હે કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને • વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. ! - હીરાબેન એસ. શાહ, મુંબઈ. તરીકે
ઉ૫૫)
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org