________________
હે શ્રી સોભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મ' છે દશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો! (પા. નં. ૮૨૪)
(૨૯)
વિવાણિયા બંદર ૧૯૪૬ जणं जणं दिसं इच्छई तणं तणं दिसं अप्पडिबद्धे ।
જે જે દિશા ભણી જવું ઈચ્છે છે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાત્ ખુલ્લી છે. (રોકી શકતી નથી)
આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે?
પદગલિક રચનાએ આત્માને ખંભિત કરવો ઉચિત નથી. વિ. રાયચંદના યથાયોગ્ય. (પા. નં. ૨૧૯)
(૩૦)
મોરબી ચે. વ. ૭ ૧૯૫૫ વિશેષ થઈ શકે તો સારું જ્ઞાનીઓને પણ સદાચરણપ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી. “જાતિ સ્મૃતિ' થઈ શકે છે. પૂર્વ ભવ જાણી શકાય છે.
અવધિજ્ઞાન છે. તિથિ પાળવી, રાત્રે ન જમવું ન ચાલે તો ઉકાળેલું દુધ વાપરવું. તેવું તેવા ને મળે, તેવું તેવાને ગમે. ચાહે છે
=
=
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
કરતી
૩૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org