________________
મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધના 4 પાંચ કારણ છે કોઈ ઠેકાણે પ્રમાદ સિવાય ચાર કારણ દર્શાવ્યા હોય છે. ત્યાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયમાં પ્રમાદને અંતર્ભત કર્યો હોય છે.
પ્રદેશબંધ શબ્દનો અર્થશાસ્ત્ર પરિભાષાએ પરમાણું સામાન્ય પણ એક પ્રદેશાવગાહી છે. તેવું એક પરમાણુનું ગ્રહણ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણું કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ જો વિસ્તર્યા હોય તો અનંત પ્રદેશી થઈ શકે. તેથી અનંત પ્રદેશનો બંધ કહેવાય. તેમાં બંધ અનંતાદિથી ભેદ પડે છે. અર્થાત્ અલ્પ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં પરમાણું અનંત સમજવા પણ તે અનંતનું સઘનપણું અલ્પ સમજવું તેથી વિશેષ વિશેષ લખ્યું હોય તો અનંતાનું સઘનપણું સમજવું.
કંઈ પણ નહીં મુઝાતાં આશ્ચંત કર્મગ્રંથ વાંચવો, વિચારવો. (પા. નં. ૬૦૨)
(૨૧)
મુંબઈ આસો વદ ૮, રવિવાર, ૧૯૫૩. પારમાર્થિક હેતુ વિશેષથી પત્રાદિ લખવાનું બની શકતું નથી.
જે અનિત્ય છે જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિ દિવસ વિચારવા
આ યોગ્ય છે.
ક્વક
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
:
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
(૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org