________________
(૧૭)
મુંબઈ અષાઢ વ. ૮, રવિવાર. ૧૯૫૨. ભુજાએ કરી જે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી ગયા, તરે છે અને તરશે તે પુરૂષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.
શ્રી અંબાલાલના લખેલા તથા શ્રી ત્રિભુવનના લખેલા તથા શ્રી દેવકરણજી આદિના લખેલા પત્રો પ્રાપ્ત થયા છે.
પ્રારબ્ધરૂપ દુતર પ્રતિબંધ વર્તે છે. ત્યાં કંઈ લખવું કે જણાવવું તે કૃત્રિમ જેવું લાગે છે અને તેથી હમણાં પત્રાદિની માત્ર પહોંચ પણ લખવાનું કર્યું નથી. ઘણાં પત્રોને માટે તેમ થયું છે. તેથી ચિતને વિશેષ મુંઝાવારૂપ થશે તે વિચારરૂપ દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. આત્માને મૂળજ્ઞાનથી ચલાયમાન કરી નાંખે એવા પ્રારબ્ધને વેદતાં આવો પ્રતિબંધ તે પ્રારબ્ધને ઉપકારનો હેતુ થાય છે. અને કોઈક વિકટ અવસરને વિશે એકવાર આત્માને મૂળજ્ઞાન વાવીદેવી સુધીની સ્થિતિ પમાડે છે એમ જાણી તેથી ડરીને વર્તવું યોગ્ય છે. એમ વિચારી પત્રાદિની પહોંચ લખી નથી. તે ક્ષમા કરવાની નમ્રતા રહિત પ્રાર્થના છે.
અહો! જ્ઞાની પુરૂષની આશય ગંભીરતા ધીરજ અને ઉપશમ? અહો! અહો! વારંવાર અહો! (પા. નં. ૫૦૭)
(૧૮)
વવાણિયા પો. વ. ૪, ૧૯૫૩ જ આરંભ અને પરિગ્રહનો ઈચ્છાપૂર્વક પ્રસંગ હોય તો તે
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૪૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org