________________
કરવામાં આવ્યા છે એટલે પત્ર લખનાર વિશે કોઈ શંકા ઉદ્ભવે નહિ અને પત્રોની માહિતી પત્ર લેખકના હસ્તે જ લખાયેલી અને આધારભૂત ગણાય છે. દરેક પત્રો ઉપર તે પત્ર કયા કારણોથી આવ્યો છે તેની ભૂમિકાનો ખ્યાલ લખનાર વ્યક્તિને જ હોય એટલા માટે વાચકવર્ગને સ્પષ્ટ ખ્યાલ આવે તે માટે પૂ. યશોદેવસૂરિએ વિસ્તૃત નોંધ આપી છે. આ નોંધ પત્રના વિચારોને નિષ્પક્ષ રીતે સમજવા માટે મહત્ત્વની ગણાય છે.
પ.પૂ. આ. શ્રી પ્રતાપસૂરીશ્વરજી મહારાજે મારા (યશોદેવ) ક્ષમાપનાનો પત્ર લખેલો હતો તે મહત્ત્વનો છે. વર્તમાન અને ભાવિ પેઢીને કંઈક મુદ્દાની વાત જાણવા મળે તેવા હેતુથી ક્ષમાપનાનો પત્ર પ્રગટ કરવામાં આવ્યો છે.
પત્રો ઉપરની નોંધ ઉચિતતા, સંયમ, વિવેક, સચ્ચાઈ અને તટસ્થતા વગેરેનો પૂરતો ખ્યાલ રાખીને લખી છે. આ પત્રો ગુરૂ શિષ્ય વચ્ચેની આત્મીયતા અને વાત્સલ્યને દર્શાવે છે.
જૈન પત્ર સાહિત્યમાં આ પ્રકારની શૈલીના પત્રોનું પ્રથમવાર પ્રકાશન થાય છે અને તેનાથી જૈન પત્ર સાહિત્યની ઉચ્ચતમ ગુણવત્તાની સાથે ઐતિહાસિક અને દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પત્રો પ્રાપ્ત થાય છે.
આ પત્રોમાં ગુરૂ શિષ્યના સંબંધો – ગુણાનુરાગ, આંતરિક સંબંધ જૈન સાધુ-સાધ્વી વર્ગને કંઈક પ્રેરણા અને પ્રકાશ પાડે તેવા હેતુથી પ્રગટ કરવામાં આવ્યા છે. આ પત્રોનું મૂલ્યાંકન ગુણાનુરાગને
અનુલક્ષીને કરવાનું છે. - પ. પૂ. ધર્મસૂરીશ્વરજીના પત્રો ૮ થી ૧૦ લીટીના છે તો વળી છે. મક શ્રી રાજસ્થાન જેન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ પ્રતિક
(૨૮૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org