________________
કાલ્પનિક છે. લેખક પોતે જ પત્ર લખે છે અને તેનો પ્રતિભાવ કાલ્પનિક પ્રદીપ એટલે કે લેખક પોતે જ આપે છે. પત્ર લેખક અને પ્રદીપ એમ બંનેની કામગીરી કરી છે. અહીં‘પ્રદીપ’ નામ કાલ્પનિક છે પણ પત્રોના સંદર્ભમાં શ્લેષયુક્ત અર્થ વિચારીએ તો જ્ઞાન પ્રદીપ પત્રો દ્વારા જ્ઞાન પ્રકાશ થાય એટલે પ્રદીપ અને અન્ય નામધારી જીવાત્માઓ જીવનની મંગલયાત્રા કેવી રીતે કરવી તે વિશેના વિચારો દર્શાવવામાં આવ્યા છે. પ્રત્યેક પત્ર માનવજીવનની સફળતા માટે ચિંતનાત્મક અને માહિતીપ્રધાન વિચારોથી સમૃદ્ધ છે.
જીવન એટલે જન્મ અને મૃત્યુ વચ્ચેનો દીર્ઘકાળ.
જન્મથી જીવનનો સૂર્યોદય, મૃત્યુથી જીવનનો સૂર્યાસ્ત. થયો દ્રવ્યથી ભાવથી આત્માનો નવા જન્મમાં સૂર્યોદય.
વિશ્વ ૫૨ સૂર્યોદય અને સૂર્યાસ્તનો ક્રમ શાશ્વત, જીવનનો આવો ક્રમ અશાશ્વત.
માનવની ધર્મ અને મોક્ષ પુરૂષાર્થની સાધના
સદા બહાર આધ્યાત્મિક વસંત શાશ્વત સૂર્યોદય થાય
કેવળજ્ઞાનના પ્રકાશની ઝળહળતી જ્યોતિમાં, સદા સ્વ
સ્વરૂપમાં,
રમાણ શાશ્વત સૃષ્ટિમાં આત્મા - સૂર્યોદય છે. જ્યાં કદી સૂર્યાસ્ત નથી. માનવજીવન આવા સૂર્યોદય માટે પ્રિય ! વાચક, આ છે જીવનની મંગલયાત્રા પૂ. શ્રીના પત્રોના વિષય અંગે જોઈએ તો,
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
Jain Education International
૩૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org