________________
મન મહિલાનું રે વહાલા ઉપરે બીજાં કામ કરતા (પા. નં. ૩૩૮)
(૧૧)
મુંબઈ ભાદરવા સુ. ૮, ૧૯૫૦ શ્રી સ્તંભ તીર્થ ક્ષેત્રે સ્થિત શ્રી અંબાલાલ કૃષ્ણદાસાદિ સર્વ મુમુક્ષુ જન પ્રત્યે
શ્રી મોહમયી ક્ષેત્રથી ––– આત્મસ્વરૂપ સ્મૃતિએ યથાયોગ્ય પહોંચે.
વિશેષ વિનંતી કે તમે સૌ ભાઈઓ પ્રત્યે આજ દિન પર્યંત અમારાથી કંઈપણ મન, વચન, કાયાના યોગે જાણતા અજાણતાં અપરાધ થયો હોય તે વિનયપૂર્વક શુદ્ધ અંત:કરણથી ખમાવું છું એ જ વિનંતી.
(પા. નં. ૪૨૧)
(૧૨)
મુંબઈ મા. સુ. ૨, રવિવાર ૧૯૫૧ શુભેચ્છા ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે શ્રી, ભાવનગર
ચિત્તમાં કંઈપણ વિચારવૃત્તિ પરિણમી છે તેમ જાણીને હૃદયમાં આનંદ થયો છે.
અસાર અને કલેશરૂપ આરંભ પરિગ્રહના કાર્યમાં વસતાં જો છે આ જીવ કંઈપણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણા વર્ષનો ઉપાસેલો [.
વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આર્વ છે. એવો નિત્ય
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org