________________
(૮) મુંબઈ માગશર સુદિ ૧૪ ભોમ ૧૯૪૮
ઇ સત્
શ્રી સહજ સમાધિ અત્ર સમાધિ છે. સ્મૃતિ રહે છે. તથાપિ નિરૂપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી. તોય સહન કરીએ છીએ. સત્સંગી ‘પર્વતને નામે જેમનું નામ છે તેમને યથાયોગ્ય.
બન્ને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત્ નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવિ સુધાને વિષે અમને સંદેહ નથી તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે.
પ્રમાણ પહોંચે (પા. નં. ૩૦૯)
મુંબઈ ફા. સુ. ૪ બુધવાર ૧૯૪૮ આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિશેથી પોતાપણાનું અભિમાન મંદ પરિણામને પામે છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થયા કરે છે. અનંતકાળના પરિચયવાળું એ
અભિમાન પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી. એટલા માટે તન, મન, છે છે ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતા હોય છે તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આ B ક હીરાબેન એસ. શાહ, મુંબઈ. ક G
હીરાબેન એસ. શાહ, મુંબઈ
૩૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org