________________
મુંબઈ અષાડ, ૧૯૪૬ પૂર્વિત કર્મનો ઉદય બહુ વિચિત્ર છે હવે જાગ્યા ત્યાંથી પ્રભાત.
તીવ્ર રસે કરી મંદરસે કરી કર્મનું બંધન થાય છે. તેમાં મુખ્ય હેતુ રાગદ્વેષ છે. તેથી પરિણામે વધારે પસ્તાવું થાય છે.
શુદ્રયોગમાં રહેલા આત્મા આણારંભી છે. અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે. મનન કરશો.
અરસપરસ તેમ થવાથી ધર્મને વિસર્જન થયેલ આત્માને સ્મૃતિમાં યોગપદ સાંભરે બહુલ કર્મના યોગે પંચમ કાળમાં ઉત્પન્ન થયા. પણ કાંઈક શુભના ઉદયથી જે યોગ્ય મળ્યો છે તેવો ઘણા જ થોડા આત્માને મર્મબોધ મળે છે. અને તે સુચવું બહુ દુર્ઘટ છે. તે સપુરૂષોની કૃષા દ્રષ્ટિમાં રહ્યું છે. અલ્પકર્મના યોગ હશે તો બનશે. નિ:સંશય જે પુરૂષની જોગવાઈ મળી તે પુરૂષને શુભોદય થાય તો નક્કી બને. પછી ન બને તો બહુલ કર્મના દોષ?
(પા. નં. ૨૧૯)
મુંબઈ ફાલ્યુન, ૧૯૪૭
અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં ! જ એકદમ સત્સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને છે જ વિશે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી. તેમ અસત્ ૪ = હીરાબેન એસ. શાહ, મુંબઈ.
5
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org