________________
વિ. રાયચંદના સયુરૂષોને નમસ્કાર સમેત પ્રણામ વાંચશો. (પા. નં. ૧૮૧)
(૨)
મોરબી ચૈત્ર વદ ૯, ૧૯૪૫
કર્મગતિ વિચિત્ર છે. મૈત્રી, પ્રમોદ, કરૂણા અને ઉપેક્ષા ભાવના રાખશો.
મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો. કરૂણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી અને ઉપેક્ષા એટલે નિસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું એ ભાવનાઓ કલ્યાણમય પાત્રતા આપનારી છે. (૩)
મુંબઈ મહાવીર બોધને પાત્ર કોણ? ફાગણ સુદ ૬, ૧૯૪૬ ૧. સત્યરૂષના ચરણનો ઈચ્છક ૨. સદેવ સૂક્ષ્મ બોધનો અભિલાષી ૩. ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર
૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન 4. ૫. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ કરનાર છે. ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org