________________
'૭. એકાંતવાસને વખાણનાર ૮. તીર્થાદિ પ્રવાસનો ઉછરંગી ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી ૧૦. પોતાની ગુરૂતા દબાવનાર
એવો કોઈપણ પુરુષ તે મહાવીરના બોધને પાત્ર છે. સમ્યક દશાને પાત્ર છે. પહેલા જેવું એકેય નથી. (પા. નં. ૨૧૦)
(૪) સર્વાત્મ સ્વરૂપને નમસ્કાર
મુંબઈ, ચૈત્ર સુદ ૧૦, શનિવાર ૧૯૪૭ પોતાનું અથવા પારકું જેને કાંઈ રહ્યું નથી એવી કોઈ દશા તેની પ્રાપ્તિ હવે સમીપ છે. (આ દેહ છે) અને તેને લીધે પરેચ્છાથી વર્તીએ છીએ. પૂર્વે જે જે વિદ્યા, બોધ, જ્ઞાન, ક્રિયાની પ્રાપ્તિ થઈ ગઈ છે તે તે સઘળાં આ દેહે જ વિસ્મરણ કરી નિર્વિકલ્પ થયા વિના છૂટકો નથી. અને તેને લીધે જ આમ વર્તીએ છીએ તથાપિ આપની અધિક અનુકૂળતા જોઈ કંઈ કંઈ આપને ઉત્તર આપવો પડ્યો છે. તે પણ સ્વેચ્છાથી નથી. આમ હોવાથી આપને વિનંતી છે કે એ માયિક માર્ગ સંબંધી આપના તરફથી મારી બીજી દશા થતાં સુધી સ્મરણ ન મળવું જોઈએ. એમ યોગ્ય છે. જો કે હું આપના જુદો નથી તો આપ સર્વ પ્રકારે નિશકુળ રહો. તમારા પ્રતિ પરમ પ્રેમ છે પણ નિરૂપાયતા મારી છે. . (પા. નં. ૨૮૦)
Wક
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
ક
G
૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org