________________
(. અજિતશાંતિ
અ-૦૧ + ૭. સિદ્ધચક્ર નવપદજી અ-૦૫ + ભ૦૧ = ૦૬ ૮. ચૈત્યવંદન
અ-૦૧ + = ૦૧ ૯. કાયોત્સર્ગ
અ-૦૬ +-૦૮ ૧૦. મંત્ર
અ-૦૨ + = ૦ર ૧૧. અનાહતનાદ
અ-૦૬ + ભ-૦૩ = ૦૯ ૧૨. નાડી શુદ્ધિ
અ-૦૧ + ૧૩. આલ્લાદદેવની કુંડલિની અ-૦૮ + = ૦૮ ૧૪. વિસ્મય
અ-૦૩ + = ૦૩ ૧૫. ભક્તિમાર્ગ
અ-૦૬ + ભ-૦૨ = ૦૮ ૧૬. વિપશ્ય
અ-૦૬ + ભ-૦૬ = ૧૨ ૧૭. ધ્યાન
અ-૦૩ + ભ-૦૮ = ૧૧ ૧૮. પ્રકીર્ણ વિષયો
અ-૦૯ + ભ-૮ = ૧૭ કુલ
૧૭૦ અધ્યાત્મ પત્ર સાર” શીર્ષક નામ પ્રમાણે ગુણ ધરાવે છે તેમાં અધ્યાત્મ વિષયક અમૂલ્ય ખજાનો ભરેલો છે. એક એક વિષય એક કિંમતી રત્ન સમાન છે. જીવો જ્ઞાનભક્તિ અને ક્રિયામાં પુરૂષાર્થ કરીને શુદ્ધ ઉપયોગ પામે તે માટેની પત્રોની માહિતી પ્રત્યેક આરાધકને અનન્ય પ્રેરકને માર્ગદર્શક છે. સામાન્ય રીતે કથાનુયોગનો આશ્રય લઈને તત્ત્વ સમજાવવાના વધુ પ્રયત્નો થાય છે પણ અહીં “Short and Simple' શૈલીમાં પત્રના માધ્યમ દ્વારા તત્ત્વજ્ઞાન પામવા માટે એક નવી જ દિશા ખુલી છે. અત્રે નમૂનારૂપે પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી વિશેષ માહિતી મળશે.
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
૩૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org