________________
૫. ‘લઘુશાન્તિ'માં શાંતરસની વિચારણા બુદ્ધિપ્રકાશ-એપ્રિલ ૧૯૬૮ પૃષ્ઠ ૧૨૬
રસ અને ધ્વનિના શીર્ષક નીચે શાન્ત રસ' વિશે નગીનદાસ પારેખનું આઠમું લખાણ :
જેઓ શાન્તને નવમા રસ તરીકે સ્વીકારે છે તેઓ એનો સ્થાયીભાવ શમ છે. એમ કહે છે. તપ, અભ્યાસાદિ એના વિભાવો છે. કામક્રોધાદિનો અભાવ એના અનુભાવો છે અને ધૃતિ, મતિ આદિ એના વ્યભિચારી ભાવો છે એમ કહે છે.”
મિત્રી, સ્નેહ અને વાત્સલ્યને રતિમાં સમાવી શકાય. આ પ્રમાણે આગળ ઉપર તે લખાણમાં છે.)
શમ, રસમાં મતિ કેવા પ્રકારની હોવી જોઈએ ત્યાં “શાકુન્તલ' માંથી દૃષ્ટાંત આપ્યું છે.
આપણે ત્યાં કાયોત્સર્ગ જેમ પ્રાયશ્ચિત માટે છે તેમ ષડાવશ્યકમાં એક સ્વતંત્ર અધ્યયન પણ છે. તથા છ પ્રકારના અભ્યતર-તપમાં ધ્યાન પછી કાયોત્સર્ગને ઊંચું સ્થાન છે એટલે તે ધ્યાનની એક વિશેષ ભૂમિકા છે. તીર્થકરો દીક્ષા લીધા બાદ છઘસ્થ અવસ્થામાં ઘણો કાળ કાયોત્સર્ગમાં નિર્ગમન કરે છે. કાયોત્સર્ગને કર્મ-નિર્જરાનું અસાધારણ કારણ માન્યું છે. તે સૂતા સૂતા બેઠા બેઠા અને ઉભા ઉભા એમ ત્રણે રીતે કરી શકાય છે. ઉપસર્ગ વખતે વિશેષ કરીને તેનું અવલંબન લેવાનું કહ્યું છે. સોળ આગાર અને ઓગણીસ દોષોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. કર્મક્ષયની દૃષ્ટિએ !
હીરાબેન એસ. શાહ, મુંબઈ.
(૩૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org