________________
જ
(૩) કોઈ પૂછે ત્યારે જવાબ આપવો પડે તો ઓછામાં ઓછા
શબ્દોમાં બોલવું. (૪) સત્ય અને પ્રિયવચનો વાણી બોલવી. (૫) સાંભળો વધારે, બોલો ઓછું. (૬) કોઈ લેખકે સાચે જ કહ્યું છે કે Oh! tongue, be discrete
and disciplined in eating and speaking. Otherwise indiscrete speech cause serious danger in life itself and immoderate eating cause indigesting. बोलो बोल अमोल है, जो कोई बोलत जाने । हिये तराजु तोलकर, तब मुख बाहिर आना ।। एक शब्द औषध वगेरे एक शब्द करे धाव।।
ખરેખર પ્રકૃતિ પરોપકાર કરે છે. છતાં એક શબ્દ પણ બોલતી નથી. ખળખળ વહેતી નદી અનેક જીવો પર ઉપકાર કરે છે છતાં તે મૌન છે.
વૃક્ષો ઠંડી, ગરમી સહન કરીને અન્યને શીતળ છાયા આપે છે. નકામો કચરો ખાઈને મીઠાં ફળ આપે છે. આવો ઉપકાર કરવા છતાં પણ તે મૌન છે. પ્રાત:કાલમાં સૂર્યોદય થાય છે અને તેના પ્રકાશથી જીવન ગતિશીલ બને છે. દશે દિશામાં તેનો પ્રકાશ ફેલાય છે તેમ છતાં તે કાયમ માટે મૌન છે. પ્રકૃતિની આવી ભાવના જોઈને એમ લાગે છે કે મૌન રાખવું જોઈએ.
આ ઉદ્યાન તરફ દૃષ્ટિ કરો. કેવું ખુશનુમા વાતાવરણ છે? આ
નાન છે.
B
ક
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર,
85
૩૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org