________________
છે એવો સ્પષ્ટ ઉલ્લેખ - જે પ્રાયઃ કુ. નલિની મહેતાની પુસ્તિકામાં કે આ
Beauty without Crually ના અન્ય કોઈ સાહિત્યમાં થયેલ છે તે રીતે - હોય તો, તે તે વસ્તુનો વપરાશ કરનાર, એની આદતમાંથી મુક્ત થવા કરતાં, વિકલ્પ તરીકે તેવી જ અન્ય બનાવટ, બ્રાન્ડ તરફ સહેલાઈથી વળી શકે.
સંદર્ભ : અમર અધ્યાત્મ મૂર્તિ લેખક : પૂ. અમરેન્દ્રવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંક શાંતિનિકેતન, તીથલ.
૧૫. જીવન કી મંગલયાત્રા જૈન પત્ર સાહિત્યનો અભ્યાસ કરતાં યુગવીર-આચાર્ય વલ્લભસૂરિના પત્રો હિન્દી ભાષામાં છે ત્યારપછી પૂ. રત્નસેન વિજયના જીવન કી મંગલ યાત્રાના ૧૯ પત્રો હિન્દી ભાષામાં પ્રગટ થયા છે.
જૈન સાધુઓ ગુજરાત બહારનાં રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, બિહાર વગેરે રાજ્યોમાં વિહાર કરીને વિચરે છે ત્યારે સ્થળ કાળને અનુરૂપ વ્યાખ્યાન-વાર્તાલાપલેખન વગેરેમાં હિન્દી ભાષાનો આશ્રય લેવાય છે પરિણામે લોકો સંતવાણીનો આસ્વાદ કરી શકે છે. એટલે ગુજરાતી ઉપરાંત હિન્દીમાં પણ સાહિત્ય સર્જન થયું છે.
સામાન્ય રીતે ઉપલબ્ધ પત્ર સાહિત્યમાં પત્રલેખકે કોઈ સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાને ઉદ્દેશીને પત્રો લખ્યાં છે. જ્યારે પૂ. રત્નસેનવિજયજીના ૧૯ પત્રોમાં સંબોધન પ્રદીપ નામનું થયું છે તે
*ક
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
G
T૩૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org