________________
છે તે જાણવાની ઈંતેજારી મારી ઘણી વધી ગઈ છે. તે સાંભળ્યા , પછી વિશેષ લખીશ. વાડીભાઈ ઘાટકોપરના ચાતુર્માસ અંગે વાતચીત કરવા આવ્યા હતા તમોને યાદ કરતા હતા તેમને મળવા આવવાનો તેમને સમય ન હોવાથી આવી શક્યા નથી.
તમારી તબિયત સાચવજો અને સમાચાર આપતા રહેજો. દ. પોતાના.
૩.
સં. ૧૯૮૮માં લખાયેલા છેલ્લા છ પત્રોમાં બાલમુનિ યશોવિજયજી માટે વપરાયેલા લાડભર્યા વિશેષણો પૂજ્ય ગુરૂદેવોના જ હસ્તાક્ષરોમાં.
બચુજીને માલુમ થાય કે બે ચાર દિવસે શરીરની અનુકૂળતા તેમજ મનની પ્રસન્નતા પ્રમાણે તારા નાના ઘર પાસે રહેજે. તને બહુ દિવસથી ઈચ્છા હતી. તે અવસર આવ્યો છે. શરીર સંભાળશે ઈહાં તારી કાલુ મધુરી હસમુખી ભાષા વિના જરા તેવું ન લાગે દી તે પણ તારા શરીર તરફ ખાસ ધ્યાન ખેંચવાની જરૂર છે તેથી મનની પ્રસન્નતાથી તીહાં રહે છે. ઈહાં સર્વ શાંતિ છે.
વઢવાણ શહેર, ફાગણ વદ ૪, તા. ૧૮-૩-૭૯ વિજય યશોદેવસૂરિજી વગેરે..
અનુવંદના – વંદના - સુખશાતા સહ. અત્રે શાંતિ તમારો છે. ગઈકાલનો કાગળ લખેલો આજે સવારના આઠ વાગે મળ્યો. સર્વ છે
RSS
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ ત્રણ
(૨૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org