________________
કલ્પસૂત્ર વિશેની આ બધી માહિતી વાંચીને તને જૈન સાહિત્ય વિશે અને ઈતિહાસ વિશે વધુ રસ જાગે તો મને લખજે. હું તને એ છે અંગેનું સાહિત્ય મોકલી આપીશ. આજે તો અહીં જ અટકું. કાલે ફરી મળીશું.
લિ. કીર્તિચંદ્ર વિજયના ધર્મલાભ. પ્રિય આત્માનું સમય સમયનું કામ કર્યા કરે છે રોજ સૂરજ ઊગે છે ને આથમે છે. સવાર પછી બપોર પછી બપોર પછી સાંજ પડે છે.
રાત, મધરાત અને પાછું પ્રભાત એ ક્રમ પણ નિયમિત રીતે ચાલ્યા જ કરે છે.
દિવસ ઉપર દિવસ વીતતા જાય છે અને મહિના ઉપર મહિના પસાર થઈ જાય છે. અરે! વર્ષની વીતતાએ ક્યાં વાર લાગે છે !
કાળનું ચક્ર એકધારું નિયમિત રીતે ફરતું જ રહે છે. સાથે સાથે માનવીના જીવનનું ચક્ર પણ ફરતું રહે છે.
જીવનનું ચક્ર આજનો બાળક કાલનો યુવાન બને છે અને એ યુવાન પ્રોઢ બનીને ઘરડો પણ બની જાય છે.
જન્મથી શરૂ થયેલી જીવનની સવારી ધીરે ધીરે મૃત્યુની મંજિલ આ તરફ આગળ વધતી જ રહે છે.. વધતી જ રહે છે. જન્મ, જીવન અને
શાહ ચીનભાઈ મણિલાલ, સંતરામપુર,
૩૦૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org