________________
' છે. ચંદુભાઈ સાથેનો પત્ર પણ વાંચ્યો હતો. અત્રે શ્રી ઉપધાન ન તપની આરાધના શાંતિથી ચાલી રહેલ છે. અહીંયાં મારી તબિયત છે. સારી છે તમો સર્વ શાતામાં હશો.
દ. ધર્મવિજયની અનુવંદના.
પાદરા. ૭, શનિવાર
સગુણ સંપન્ન ભાઈશ્રી, સપરિવાર યોગ અનુવંદના વંદના. સુખશાતા. સહ ગુરૂ પસાય અત્રે શાંતિ. તમો શાતામાં હશો યશોવાટિકામાં રહેવા ગયા હશો. આજે પાંચ પછી સવારના દશ સુધી ત્યાં ઠીક પણ બપોરે તો બહુ ગરમી - લુ વગેરે હોય. ઓરડી પણ રહેવા યોગ્ય. બપોરે તો ન હોય. જેમ શરીરની અનુકૂળતા હોય તેમ કરશો. તમારું શરીર ઘણું નાજુક છે માટે ધ્યાન રાખજો.
(આ પત્ર પણ ૨૦૪૨માં વડોદરા વડોદરા જ્ઞાનમંદિરના સંગ્રહમાંથી મળી આવ્યો છે.)
સિદ્ધક્ષેત્રથી મોહનસૂરિ ૫. ધર્મવિજયાદિ - ૯, સર્વજ્ઞા શાસનારાધક વિજય પ્રતાપસૂરિજી સરભરતાદિ અનુવંદના વંદના. સુખશાતાપૂર્વક આવતીકાલે મંગલિક વર્ષની શરૂઆતમાં મંગલમય આશીર્વાદપૂર્વક નીચે લખેલ પદોના આરાધક થાઓ. માનવ જિંદગી સંયમી જીવનને સફળ કરો.
સંરક્ષકો ભવો ભવ પરંપરાવર્ધક પ્રમાદ ત્યાગી ભવા
શ્રી રાજસ્થાન જૈન . મૂ. સંઘ, સિકન્દરાબાદ
-
૨૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org