________________
છે વિષયોની વિવિધતામાં નવો રંગ જમાવતી પર્યુષણપત્રમાળા એક જ
સુપ્રસિદ્ધ પુસ્તક છે. પુસ્તકના નામ ઉપરથી જ વિષય નિર્દેશ થયો છે. પણ પૂ. શ્રીએ એક અનોખી શૈલીમાં પર્યુષણના આઠ દિવસના પ્રવચન પત્રના માધ્યમથી પ્રગટ થયા છે. પર્યુષણ વિશેના કેટલાક નવા વિચારો આઠ પત્રોમાં પ્રગટ થયા છે. પૂ.શ્રીએ આત્મન જેવો વિશિષ્ટ કોટીનો શબ્દપ્રયોગ કરીને સમસ્ત જીવોનો સંદર્ભ પૂરો પાડ્યો છે. પૂ.શ્રીના શબ્દોમાં જ જોઈએ તો
પ્રિય આત્માનું,
પર્યુષણ પર્વ વિશે, જેન ધર્મ વિશે અને ભગવાન મહાવીર સ્વામીના જીવન વિશે જાણવાની તને ઈચ્છા થઈ છે તે જાણી મને ખૂબ આનંદ થયો.
તારી એ જિજ્ઞાસાને સંતોષવા માટે હું મારાથી બનતો પ્રયત્ન જરૂર કરીશ અને તારી પ્રેમભરી માંગણીનો સ્વીકાર કરીને આ વખતે પર્યુષણ પર્વના દિવસોમાં દરરોજ તને એક પત્ર લખતો રહીશ.
લિ. કીર્તિચંદ્ર વિજયજીના ધર્મલાભ.
આ વિષય જેન-જૈનેતર વર્ગમાં વિશેષ પ્રચલિત છે એટલે આઠ પત્રોમાંથી પત્ર નં.૪ પરમ પવિત્ર કલ્પસૂત્ર અને પત્ર નં. ૭ જૈન ધર્મની પ્રાચીનતા એમ બે પત્ર પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી પૂ.શ્રીની કલ્પનાશક્તિ અને શૈલીનો પરિચય થાય તેમ છે.
પ્રિય જિજ્ઞાસુ!
પર્વના દિવસો છે એટલે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સમય ઓછો છે. મળે છે છતાં તારા સંતોષ ખાતર સમય કાઢીને પણ રોજ પત્ર ઈશ્વક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
૩ ૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org