________________
* આ યતનાના મધુરા તોરણોથી તમારા મન મંદિરને સજાવી 'લો. એટલે યતનાના અવતાર સમા યતિઓ મહાત્માઓ, પૂ. સાધુસાધ્વીજી મ. સહજ રીતે જ તમારા મનમંદિરમાં બિરાજમાન થઈ જશે.
બસ.. પુનઃ યાદ રાખો વતના ધર્મની માતા છે, યતના એ જ ધર્મ છે. સંદર્ભ પત્ર પાથેય લેખક : આ. રાજયશસૂરિજી પ્રકાશક : લબ્ધિ વિક્રમસુરીશ્વરજી સંસ્કૃતિ કેન્દ્ર, શાંતિગર, અમદાવાદ - ૧૩. ઈ.સ. ૧૯૮૫ |
૧૧. યશોધર્મ પત્ર પરિમલ પ.પૂ. યુગદિવાકર આ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજે પોતાના શિષ્ય મુનિ શ્રી યશોવિજયજી ઉપર લખેલા અનોખા એવા બહુમૂલ્ય દસ્તાવેજી પત્રો અને સાથે સાથે પ. પૂ. આ. શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ.આ. શ્રી વિજય પ્રતાપ સૂરીશ્વરજી મહારાજ વગેરેએ લખેલા પત્રોના સંચય યશોધર્મ પત્ર પરિમલ નામથી પ્રગટ થયો છે. બહુમૂલ્ય આ નાનકડા ગ્રંથમાં રસપ્રદ પ્રેરક અને મનનીય પત્રો તથા નોખી નોખી અને જાતજાતની રંગબેરંગી અનેક માહિતીસભર આ અનોખો પત્ર સંગ્રહ છે. યશોધર્મ પત્ર પરિમલની અવનવી વિગતો અને પત્રો વિશેની માહિતી નીચે પ્રમાણે છે.
પૂ.ગુરૂદેવશ્રીના સ્વહસ્તે લખાયેલા પત્રો મૂળ પત્ર સાથે પ્રગટ શ્નર શ્રી રાજસ્થાન જૈન છે. મૂ. સંઘ, સિકન્દરાબાદ વરસકે
૨૭૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org