________________
અસ્તુ. આ તો હૃદયનો પ્રમોપાલભનો ઊભરો વહાવ્યો છે.' બાકી પ્રત્યક્ષ મળવામાં એવા કોઈ ડર ન રાખીશ કે મને કોઈ આગ્રહમાં તાણાશે તો? આવા કોઈ ડર નીચે રૂબરૂ મળવાનું ન કરતો. અનેક સમસ્યાઓને હલ કરવા રૂબરૂ મેળાપની જરૂર છે.
સમાન વિચારધારાનાં કારણો અનેક છે. પેલી વાત અંગે ગઈકાલે પત્રમાં પર્યાપ્ત લખ્યું છે. એ પત્રને દયા પળાવી દેજે.
વાલકેશ્વરના એક ભાઈએ વિનંતી કરેલી કે મુંબઈ પધારો અને મારા બંગલામાં ચોમાસુ કરો. બને તે ખરું. ડીસા. તા. ૧૭-૧૨-૬૪
૯. આપણા નિર્ણયની મક્કમતા જોઈએ તારૂ તા. ૧૪નું કાર્ડ મળ્યું. વસ્તુ મોકલવાનું લખ્યું તે જાણ્યું.
બીજું તે અત્યંત ચિંતાનું લખ્યું, જાણી ખેદ થયો. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ અત્રે આવી ગયો છે. એ કહેતો હતો કે તારા પિતાજી સાથે એને સારી વાત થઈ છે. પહેલા તો એ નિષેધ કરતા હતા અને કહેતા હતા કે મારે બીજો કોઈ વાંધો નથી, પરંતુ પીંડવાડામાં એને અનુભવ શું મળે? બોમ્બેમાં હોય, તો અનેક ગૃહસ્થોના પરિચયમાં આવે તો અનુભવ મળે. ત્યારે એણે કહ્યું કે, ત્યાં પીંડવાડામાં તો ઘણું મોટું કામ છે, જે આખા સંઘને લાભકારી છે. વિગેરે મુદ્દા સમજાવ્યા. એટલે પછી એમણે સંતુષ્ટ થઈને કીધું, કે ભલે ત્યારે પીંડવાડા જાય.
એટલે હવે જો તું આ બાબતની ચિંતામાં હોય, તો જરાય
- શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેટી, વલસાડ
શ્રી જૈન છે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org