________________
૧૮. નાકને માટે ખર્ચાય છે, નાથને માટે નહીં!!
તારો શનિવારનો પત્ર આજે બુધવારે મળ્યો. ટપાલ ખાતાને ધન્યવાદ.
પત્ર ઘણો ભાવવાહી અને તારા અંતરમાં ઉછળી રહેલી ધર્મભાવનાના થનગનાટવાળો! વાંચીને દીલને અનેરા સંવેદન થયા..! ઉત્તર રાતના ચાંદનીના પ્રકાશમાં લખું છું. તેથી અક્ષરના ઢંગ બરાબર નહિ હોય.
શિબિર કરાવવાનું લખ્યું, પરંતુ મારૂં નિદાન આ છે કે નાકને માટે ખર્ચાય છે, નાથના માટે નહીં. નાથની ભક્તિમાં ખરચનાર પણ હશે, કિન્તુ તે બદ્ધાગ્રહી હોય છે. તેથી ધાર્યામાં જ ખર્ચે. સાહિત્યાદિ માટે પ્રયત્ન કર્યા પછી આ લખું છું.
જાવાલ. તા. ૨૦-૧૧-૬૩ સંદર્ભઃ ગુરૂદેવનો પત્ર પ્રકાશ લેખક : પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ, કળિકુંડ, ધોળકા.
૮. પરમાત્માને વિનંતી પત્રો
સુવિશાળ ગચ્છાધિપતિ પ.પૂ. સ્વ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વિદ્વાન્ શિષ્ય રત્ન માનતુંગ સૂરીશ્વરજીએ રત્નત્રયીની આરાધના વિશિષ્ટ રીતે કરી હતી અને તેમાંય આગમ ગ્રંથોનો
અભ્યાસ કરીને શ્રુતજ્ઞાનના પ્રકાંડ પંડિત બન્યા હતા. આ શ્રુતજ્ઞાનની આ પત્રો દ્વારા વ્હાણ કરી હતી. પૂ. શ્રીના પત્રો પ.પૂ. આ. શ્રી જી
5 શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૨૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org