________________
( પોષ દશમીનો ખરો મહિમા તો એ છે કે તે આરાધના સમાધિ છે મૃત્યુ કરવાની અનેરી આરાધના ગણાય છે. (પા. ૨૪)
સિદ્ધચક્ર એ સંતાષ ચક્રનો નાશ કરે છે. કાળચક્રના પરિવર્તનથી આત્માને સદા મુક્ત કરી દે છે. (પા. ૩૭).
પાયો પવિત્ર તેનું બધું પવિત્ર - આરંભ સુંદર તો જ પૂર્ણાહુતિ પણ સુંદર. પાયામાં નવ છુપાય તો દસમી ધજા ઉપર લહેરાય. (પા. ૬૨)
અનંતની પ્રાપ્તિનું આત્મામાં અમર બીજ જે વાવે છે તે જ ગુરૂ છે. (પા. ૬૬)
નિદા એ નબળા માણસે, નવરા મન વડે પોતાના નાશને નોંતરવાનું કરેલું નાદાનીભર્યું કર્તવ્ય છે. (પા. ૯૩).
પૂ. શ્રીની શૈલીમાં પદ્યનો રણકાર સંભળાય છે. અર્વાચીન જૈન સાહિત્યની ગદ્યશૈલીના નમૂનારૂપ પત્રો ગદ્યવિકાસ અને પત્રસ્વરૂપમાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે.
( પત્ર - ૧ દિવ્ય દીપનું નિર્વાણ અને તેલદીપ પ્રગટીકરણ
દીપમાલિકા દીવાળી માલકોશના દિવ્યરાગમાં ચાલતી દેવતાઈ સંગીતથી શણગારાયેલી પ્રભુ મહાવીરની દેશના ઉપદેશવાણી છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલી છે. ભવ્ય પ્રાણીઓ-હરણની માફક ઊંચા કંઠે અમૃતપાન કરી રહ્યા છે. થાક અને પરિશ્રમ અહીં થંભી ગયા
a
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
રહી
(૨૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org