________________
આદિ કરવું ખાસ જરૂરી છે. (પા. ર૧૧) ૯.
પાલીતાણા. તા. ૨૨-૪-૮૫ ગયા પત્રમાં ક્રિયાયોગનું મહત્ત્વ જણાવ્યું, પણ યોગ એટલે જોડાણ - તો જેમ ક્રિયાઓનું જોડાણ જ્ઞાનીની આજ્ઞા-વિધિ-મર્યાદા સાથે તેમ તે ક્રિયાઓનો સંબંધ આત્માના શુદ્ધ નિશ્ચયનયથી જણાતાં સ્વરૂપ સાથે મોઘમ રીતે રહેવો જરૂરી છે. હું શું છું? અને મારે શું મેળવવું છે? તેના સ્પષ્ટ ખ્યાલ વિના અંતરંગ વર્ષોલ્લાસ કે ભવ્ય પુરૂષાર્થ પ્રગટતો નથી. તેથી તે શુદ્ધ નિશ્ચયનયથી હું કેવો? અગર મારું સ્વરૂપ કેવું? તેનો આછો ખ્યાલ પણ યોગ્ય જ્ઞાની ગુરૂનાં ચરણોમાં બેસી ક્રિયાયોગના માધ્યમે અંતરની થયેલ શુદ્ધિરૂપ પાત્રતા મુજબ મેળવવો ઘટે.
ખરેખર મારો આત્મા - અક્ષય, અજર, અમર, અવિચલ, અવિકાર અરૂપી, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અજ અનાદિ, અનંત, અક્ષર, અનાર, અકળ અચળ, અગમ્ય, અનામી, અફરસી, અયોગી અભોગી, અવેદી, અછેદી, અભેદી અકષાયી, અશરીરી, અણાહારી, અલેશી અવ્યાબાધ, અતીન્દ્રિય, અપરંપાર અનાશિત, અકંપ, અલખ, અશોક અભય, અસંગી, લોકાલોકજ્ઞાયક
અનંતજ્ઞાની, અનંતદર્શની, જ અનંતચારિત્રી, અનંત વીર્યવાળો
દ
ર ર
ર
ઇ જ જ
છે જ
જ
-
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ -
૨૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org