________________
કે યાદ ન આવ્યું.
છેવટે તાણ જેવું કંઈક હતું એટલું યાદ આવ્યું એટલે તે ચોર “આણું તાણ કંઈ ન જાણે, શેઠ વચન પરમાણ” આવું જપવા માંડ્યો. પાણીની લાલચે આ બાજુ શેઠ પાણી લઈને આવે તે પહેલાં ચોર મરી ગયો પણ છેલ્લે નવકારના પ્રથમ પદની શ્રદ્ધાથી વ્યંતરનિકામાં દેવ થયો.
આ બાજુ રાજાના માણસો શેઠને પકડવા તેનાં ઘરબાર જપ્ત કરવા આવ્યા. જ્યાં પેલા દેવે (વ્યંતરનિકાય) પોતાના ઉપકારી શેઠને બચાવવા તેમની મિલકત, ઘર, દુકાન પર દેવમાયાથી મોટું લશ્કર ગોઠવી દીધું. ઘમસાણ લડાઈ થઈ. રાજાનું લશ્કર હાર્યું, રાજા સ્વયં આવ્યો ત્યારે આકાશવાણી થઈ એ આ શેઠ તો મારા ઉપકારી છે. તમે બધા કેવા ક્રૂર-નિર્દય કે પાણી પાય તેને ગુનેગાર ઠરાવ્યો. બધાએ માફી માંગી, રાજા પગે પડ્યો, છેવટે માતા પર આ શેઠની પ્રતિમા હોય તેવી મારી મૂર્તિ બનાવો અને મંદિર બંધાવો મારૂં, તો છોડું. રાજા-પ્રજાએ તે પ્રમાણે કર્યું એટલે શાંતિ થઈ.
તો અહીં ચોરની શ્રદ્ધાનું પ્રમાણ ખૂબ હતું તેથી બહુ ચિંતન આદિ નહીં છતાં તે પુણ્યની પ્રબળતાએ દુર્ગતિથી બચ્યો, દેવગતિ પામ્યો.
આ રીતે આપણે પરમેષ્ઠીઓ પ્રતિ ઉદાત્ત નિષ્કામ શ્રદ્ધા કેળવીએ તો જાપની પાત્રતાનો યોગ્ય વિકાસ થાય. (પા. ૨૩૭)
વડાવલી તા. ૮-૧-૮૪ વિ. જણાવવાનું કે જીવનશુદ્ધિના મહેલમાં જવા માટે પ્રારંભિક
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org