________________
-
આ શકશે. બીજો બધો ક્રમ બરાબર છે.
પ્રભુ પ્રાર્થનામાં નીચેનો શ્લોક ઉમેરશો. मैत्री - प्रमोद - कासव्य - मध्यस्थ्यमहितोकवम् । स्मरभि कलेशनाशाय बिनेशस्य पटउवम् ।।
સંથારા શયન વખતે ૧૭મો પ્રકાશ છે બરોબર છે તે બધી આરાધનાનો સાર છે. જાપ સંખ્યા સમયાનુસારઓછી ઓછી વધતી કરી શકાય. છેવટે એકવાર બોલીને પણ અખંડતા જળવાઈ રહેવી જોઈએ.
“સંવેગરંગ'ની બે ગાથાઓ ચૂંટીને મોકલી તે ઉત્તમ છે તે પણ મુખપાઠ કરવા જેવી ગણાય.
આજે ધુરંધર ઉપરનો પત્ર મળ્યો. ઓળી ચાલુ રાખ્યાના સમાચારથી આનંદ થયો.
વર્ધમાન તપમાં ઉત્સાહને લધુકર્મિતાની નિશાની છે. ઉપવાસ એ ઘરનું ઘર છે. આયંબિલ એ મિત્રનું ઘર છે. વિગઈઓ એ દુશ્મનનું ઘર છે, આયંબિલનો તપ નિર્વિકારતાના પથે પ્રયાણ કરવાની પરમ સહાયક છે. (પા. ૮૬)
બેડા. ભા. વ. ૪ રત્નત્રયાદિ ગુણગણ વિભૂષિત સાધ્વીજી ગુણોદયાશ્રીજી છે. સપરિવાર જોગ. અનુવંદનાદિ.
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org