________________
સાધના શરૂ કરે છે અને તેના ફળરૂપે તીર્થ પ્રવર્તાવતી વખતે પણ સામાયિક ધર્મનો જ ઉપદેશ કરે છે અને તે ધર્મની આરાધના માટે જ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે.
કાંતિભાઈએ પોતાની રીતે સમત્વભાવને સારી રીતે વિકસાવ્યો છે તે જોઈને આનંદ થાય છે અને બીજાઓને પણ તેમાંથી ઘણી પ્રેરણા ઈચ્છે તો મળી શકે છે.
મુનિ શ્રી મનકવિજયજીની સુખશાતાદિના સમાચાર જાણી આનંદ. તેમને અનુવંદના સુખશાતાદિ જણાવશો. (પા. ૬૯)
૪૪
ધર્માધિકારી
શિવગંજ ૨૦૨૫ શ્રા. વ. ૨
સુશ્રાવક શાંતિભાઈ જોગ ધર્મલાભ. તા. ૨૬-૮-૬૯નો પત્ર મળ્યો છે.
ધર્મસાધના પુસ્તક પૃ. ૫૮ પરનું લખાણ સમગ્ર પ્રશ્નના સંબંધમાં જોવાથી સમાધાન થઈ જશે.
अधिकारी यशात् शास्त्रे धर्मसाधन संस्थितिः । વ્યાધિપ્રતિષ્ક્રિયા તુત્યા, વિઘ્નેયા મુળ જોષયોઃ ||1||
गुण
ધર્મસાધન કર્મરોગની ચિકિત્સા માટે છે. ચિકિત્સા માટે રોગનું નિદાન - નિદાન કરનાર અને ઔષધ બતાવનાર વૈદ્ય તથા ઔષધ ત્રણેની આવશ્યકતા છે.
ઔષધના સ્થાને સદ્નુષ્ઠાન છે. વૈદ્યના સ્થાને ગુરૂ છે અને નિદાન માટે શાસ્ત્ર વચનનો આધાર એ સહાયક તત્ત્વ છે. ઔષધમાં
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org