________________
સમત્વનો અર્થ
सर्वेषु सस्थावाद्भेदभिन्नेषु जीवाकिषु । सुखप्रियत्वाकिना आत्मातुभ्यारूपा परिणतिः ।। એવો ઠેર ઠેર કર્યો છે.
આત્મતૃત્વરૂપા જ્ઞત્તિઃ સ્વીકૃતિ: ન તુ પરિતિ: એવો અર્થ કોક કરે છે. એ બે વચ્ચે રહેલો તફાવત નક્કી કરશો.
મિતી મેં સવ્વભૂત્તુ એ વેરના અભાવરૂપ સાધ્યના સાધક તરીકે ઉપદેશાયેલું છે. તેના બદલે બંને પદો સમાનાર્થક લઈને ઘટાવવા પણ પ્રયાસ થયો છે વગેરે વિચારશો.
આ પત્ર લખવાનું પ્રયોજન ગઈકાલે પત્ર લખ્યો છે તેની માત્ર યાદી અપવાદરૂપ છે.
મફતલાલ સંઘવી ગઈકાલે આવ્યા હતા. તમારા તરફથી લેખની અપેક્ષા રાખે છે. પ્રાયઃ તમને પત્ર લખશે. (પા. ૯૪)
૪૦
લુણાવા, તા. ૩-૭-૭૩
જિનમુદ્રા એટલે ‘કાયોત્સર્ગ મુદ્રા' જિનેશ્વરો જે મુદ્રાએ નિર્વાણ પામ્યા તે મુદ્રા. તે બે પ્રકારની છે. એક ‘પદ્માસન' અને બીજી ‘કાયોત્સર્ગ – ઊભી મુદ્રા'. બંને પગ આગળથી ચાર આંગળ અને પાછળથી ચાર આંગળાથી સહજ ઓછું અંતર હોય તે રીતે રાખી બંને બાહુ પ્રસારીને થતી મુદ્રા તે ‘કાયોત્સર્ગ - મુદ્રા’ છે. જે હાલ આપણે ‘કાયોત્સર્ગ’ વખતે કરીએ જ છીએ. વિશેષમાં તે કાયોત્સર્ગ વખતે ધ્યાન ષટ્ચક્રો ઉપર હોવું જોઈએ. એમ કહે છે. તેમાં પણ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૧૯૨
For Private & Personal Use Only
www.jainelibrary.org