________________
અત્રે પણ શ્રી દેવ-ગુરૂ કૃપાએ આરાધના સારી રીતિએ થઈ છે 0 રહી છે. શ્રી સંઘને પણ ઓળીની આરાધના બહુ ઉમંગભેર થઈ છે. જ
એ જ પાલીતણાનો પત્ર બીડી આપ્યો છે. (પા. ૯)
ઉન્મની ભાવ જૈન દેરાસર, થાણા. વિ. સં. ૨૦૧૧ ચૈત્ર સુદ ૧૨ વિનયાદિ ગુણગણયુત મુનિશ્રી પ્રદ્યતન વિજયજી જોગ અનુવંદનાદિ. ગઈ કાલે તમારી ચીઠી મળી હતી તેનો ઉત્તર નીચે મુજબ सत्येतस्मिन्नरतिरति उंगहृदते वस्तु उराई प्पासन्नेडप्सति तु मनस्याप्तते नैव किंचित् । पुंसामित्यप्पवगत्ता मुन्मनी भावहेता - विच्छा बाढं न भवति कथं सद्गुरूपासनायाम् ।।
અર્થ : અરતિને આપનાર વ્યાધ - સર્પાદિ રતિને આપનારા વનિતા-પુષ્પમાલાદિ દૂર હોય તો પણ જો મન હોય તો ગ્રહણ થાય છે. અને જો મન ન હોય તો નજીક રહેલી પણ તે ગ્રહણ થતી નથી. એમ જાણનારા ઉપાસનાને વિશે તીવ્ર ઈચ્છા - રૂચિ કેમ થતી નથી?
આ શ્લોકમાં ઉન્મની ભાવોનો મહિમા ગાયો છે અને તેના અનન્ય ઉપાયભૂત સગુરૂની ઉપાસનાને વિષે તીવ્ર અભિલાષા. ઉત્પન્ન કરવા માટે પ્રેરણા કરી છે.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org