________________
૧.
?
મિતાહારિતા - કોઈપણ ચીજનું પ્રમાણ અધિક નહિ - ન્યૂન જ પણ નહિ. નિયમિતતા - નક્કી કરેલા કાર્યક્રમને વળગી રહેવાની સુરક્ષા. મધ્યમતા – અન્યૂનાધિકતા ન્યાયવૃત્તિતા - અપક્ષપાતિતા - ઉદારચરિતતા ઋજુતા - મન, વચન, કાયાની એકતા.
સ્વચ્છતા - સુઘડતા - સુવ્યવસ્થિતતા. ૭. પવિત્રતા - નૈષ્ઠિકબ્રહ્મચારિતા – નિર્વિકારતા. ૮. અસ્વાર્થવૃત્તિતા - પરાર્થવૃત્તિતા - સહાય કરણશીલતા ૯. પ્રસન્નતા - પ્રશાંતતા - અક્રોધવૃત્તિતા. ૧૦. સમવૃત્તિતા - સહનશીલતા - ઉદાસીનતા.
આ ગુણોનો કેટલોક મહિમા રૂબરૂમાં સમજીને ગયેલા છો. છતાં નૂતનવર્ષની પ્રગતિના ઉત્સાહમાં ઉપરના ગુણોનો મહિમા અધિકને અધિક સમજાય તથા છ-બાર મહિનામાં મૂર્તિમંત તે ગુણ સ્વરૂપ જ જીવન બની જાય એ જોવાની ભાવના ખરી.
છેલ્લો ગુણ સૌથી મહત્ત્વનો છે છતાં તે પહેલાંના ગુણો હોય તો જ તે સત્યસ્વરૂપે પ્રાપ્ત થયો સુલભ છે. એ છેલ્લો ગુણ કેળવવા માટે આપણે મન-વચન-કાયા સ્વરૂપ નથી પણ તે ત્રણથી જુદા અને તે ત્રણેને આપણી મરજી મુજબ પ્રવર્તનારા છીએ એ ભાવના વધુને વધુ સુદઢ થતી જવી જોઈએ. હદં નલ્થિ એ ત્રણ ગાથાઓનો સવાર-બપોરે-સાંજ શાંતિ ચિંતવન વડે અર્થ ચિંતનથી તે કાર્ય અત્યંત સુલભ બને છે. (પા. ૩૭)
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૧૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org