________________
અવસ્થા વિશેષે ભાવનાનો વેગ પલટો લે છે. જે જે વિચારણાઓથી રાગાદિનો ક્ષય થાય. કષાયો પાતલા પડે, આ અશુભધ્યાન અને સંકલેશો ઓછા થાય તે બધુ આત્માને હિતકર છે. જે વખતે જે રોગ તીવ્ર હોય તે વખતે તે રોગને પ્રતિકાર કરનારું ઔષધ ગુણકારી ગણવું. એક જ વ્યક્તિને રોગ પલ્ટાય તેમ ઔષધ પણ પલ્ટાય તેમ અનેક વ્યક્તિઓને તો અનેક પ્રકારના ઔષધની આવશ્યકતા રહે એ દષ્ટિબિન્દુ સ્થિર કરવાથી એકાન્તવાદના અનિષ્ટથી બચી શકાય છે. •
પ્રથમ પરમેષ્ઠિનાં પાંચ પરમેષ્ઠિઓનો સમવતાર થઈ શકે છે. તેથી એકના ધ્યાનમાં પાંચેના ધ્યાનનો લાભ મેળવી શકાય છે. માત્ર પરિણામ અને ઉપયોગની જાગૃતિ જોઈએ.
ધર્મબીજની નકલો આવી છે. તેમાંથી ૧ મોકલી છે. પૂ. ર૩ ઉપર આ વિશ્વ પર અદશ્યપણે એક મહાસત્તા પોતાનું કાર્ય કરી રહી છે. તે સર્વનું હિત ઈચ્છે છે. આ પેરેગ્રાફનો સમન્વય જૈન દૃષ્ટિથી આગમ દૃષ્ટિથી જેટલો વધુ સ્પષ્ટ કરવામાં આવે તેટલો વધુ અગત્યનો છે. ટપાલમાં લખેલો પત્ર હવે મળ્યો હશે. (પા. ૩૨૨)
૧૦. ડનું રહસ્ય ડ કે સોડહં માં અ ન લખતા ડ મુકવાનો કોઈ ગુઢ આશય હોવો જોઈએ.
અને અહંકાર છે તેનો લોપ અવગ્રહ એટલે મર્યાદા જિનાજ્ઞા I !' દ્વારા કરવો જોઈએ. લોપ થતાંની સાથે તે હ (પરમાત્મા) ભળી જ
-
- શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ =
રાત
૧૨૯ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org