________________
નથી તો પછી તે ધર્મ જીવન સ્પર્શી તો બને જ કેમ? જે કરે તે ભરે ? એ માન્યતા જેમ કર્મના નિયમ માટે છે. તેમ ધર્મના નિયમ માટે પણ એ જ માન્યતા દૃઢ છે. તેથી પંચપરમેષ્ઠિ અને તેમનાં સુકૃત માટે જે આંતરિક અનુમોદનનો ભાવ સમગ્રતાથી પ્રગટવો જોઈ તે પ્રગટી શકતો નથી. પૃથ્વી પર રહેલા એક આત્માનો અલ્પ વિશુદ્ધ ધર્મ સર્વને લાભ કરી રહેલ છે. એવી શ્રદ્ધા સુદઢ થાય તો જ ધર્મનું ખરું માહાસ્ય સમજ્યા ગણાઈએ વિચાર આજકાલ વધુ દૃઢ થતો જાય છે. (પા. ૧૦૫)
૪. ધર્મનાં પંદર અંગ સુશ્રાવક ચીમનભાઈ જોગ ધર્મલાભ.
છેલ્લો પત્ર તથા કલ્યાણની ઉજવણી અંગેનું સાહિત્ય વગેરે મળ્યું. વંથલીથી એક પોસ્ટકાર્ડ લખ્યું છે. નવું વર્ષ તમારે માટે ધર્મનું વૃદ્ધિકારક નીવડો.
માનવ જન્મ અમૂલ્ય છે તેની ક્ષણેક્ષણ કિંમતી છે. વર્ષોના સતત પરિશ્રમને અંતે મેળવેલા સત્, શ્રદ્ધા, સજ્ઞાન અને સત્ ચારિત્રરૂપી ત્રણ અમૂલ્ય રત્નો જિંદગીના હવે પછીના દિવસોમાં એવી રીતે સચવાઈ રહે, વૃદ્ધિ પામે જેથી મુક્તિ મળતાં પર્યત અખંડ રહે ક્ષયોપશમભાવે મળેલાં પલટાઈને ક્ષાયિક ભાવવાળાં બની જાય શાસ્ત્રકારો એ એક સ્થળે ધર્મનાં પંદર અંગોને દુર્લભ તરીકે ગણાવ્યાં છે. તેમાંથી ૧૨ આપણને મહાભાગ્યના ઉદયે મળ્યાં છે તે નીચે
મુજબ છે. સ્થાવરપણામાંથી (૧) ત્રાસપણું, (૨) પંચેદ્રિયપણું, (૩) જ મનુષ્યપણું, (૪) ઉત્તમદેશ, (૫) જાતિ, (૬) કુલ, (૭) દીર્ઘઆયુ,
(૮) નિરગિતા, (૯) પંચેન્દ્રિય પૂર્ણતા ક્ષયોપશમ ભાવના, (૧૦) જ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org