________________
ત્રવીશાન વેદ ગાયત્રીનો છે. અને માઈન્દ્રવમ્ એ જૈન તીર્થકરોની સ્તુતિ છે. ત્રણેને એક જ શ્લોકમાં સંગ્રહીને ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રના મંગળાચરણના પ્રથમ શ્લોકમાં વર્ણવેલ છે. (પા. ૧૨૯)
૩. ધર્મની મહત્તા સુશ્રાવક ચીમનભાઈ જોગ ધર્મલાભ.
તા. ૨૧-૯-૬૧નો પત્ર રજીસ્ટર્ડ બુક-પોસ્ટથી Type Copy મળ્યાં છે. Type Copy આ સાથે યશોધર મહેતાના બે કટીંગ મોકલ્યા છે. જોઈને કાંતિભાઈને મોકલી આપીશું. ધ્યાન પ્રક્રિયાની બુક પણ તમે પૂરી જોઈ ગયા બાદ મોકલશો. તે પણ જોઈને તેમને પછી મોકલીશું. કાંતિભાઈને દેસાણી સાથે જે વાતચીત થઈ તેની વિગતો પત્રો દ્વારા જણાવી છે.
હૃદયશુદ્ધિ – ચિત્તશુદ્ધિ એ બધી સાધનાનો પાયો છે. તે સત્ય છે. તે માટે ઉત્તમ ચારિત્રની સાથે મૈત્રાદિ ભાવોનો વિકાસ આવશ્યક છે. શુદ્ધ હૃદયવાળા દરેક સાધકોનું આ વિષયમાં સમાન મંતવ્ય છે. તેમાં કોઈપણ જાતનો કેવલીના વિરહકાળમાં પણ મતભેદ નથી તેથી તો આપણી સાધનામાં આપણે નિ:શંકપણે આગળ વદી શકીએ છીએ.
- શ્રી દેવગુરૂ કૃપાએ આરાધનામાં વિકાસ આંતરિક રીતે સુંદર થઈ રહ્યો છે. બહારની પરિસ્થિતિ Routing મુજબ ચાલુ છે.
વિશ્વ ઉપર પ્રભુત્વ કોનું? ધર્મનું કે કર્મનું? કર્મનું પ્રભુત્વ માનવા સંબંધી સૌ એકમત છે. ધર્મના પ્રભુત્વનો વિચાર ઘણો મતભેદ
છે. એકનો ધર્મ સમગ્રને લાભ કરનારો થાય છે. એવી માન્યતા જ જ્યાં સુધી દઢ ન થાય ત્યાં સુધી ધર્મનું સાચું અનુમોદન પણ થતું,
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૧૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org