________________
ન
કહેવા.
સકળ શ્રી જૈન સંઘ પાલેજ યોગ્ય ધર્મલાભ સાથે માલુમ થાય જે શ્રી દેવગુરૂ ધર્મની પસાયે સુખશાતા હોય. ધર્મધ્યાનમાં ઉદ્યમ રાખવો. સર્વને ધર્મલાભ કહેવા.
તમારા શ્રી સંઘની શ્રદ્ધા, ભક્તિ અને વિનંતિને માન આપી આચાર્યશ્રી વિજયલતિસૂરિજી તથા મુનિશ્રી મિત્ર વિજયજી આદિ સાધુઓ વડોદરા ગયેલા પાછા પાલેજ આવી શ્રી સંઘને આનંદ પમાડી રહ્યા છે તે ખુશીની વાત છે.
તમારા પાલેજ શ્રી સંઘના આંગણે અત્યારે આનંદ ઉત્સવ આપી રહ્યો છે. એ આનંદમાંથી થોડો ભાગ બીજા કોઈને પણ આપવાની ઉદારતા કરી શકો તો અવસર સારો છે.
પંજાબમાં લુધિયાણા જિલ્લામાં રાયકોટ નામે એક ગામ છે. જ્યાં ગઈ સાલનું અમારું ચોમાસું હતું. ત્યાં શ્રી દહેરાસર બંધાવવું શરૂ થયેલ છે. જેની માહિતી આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીથી કરી લેશો.
સદર તૈયાર થતાં શ્રી જિનમંદિરજીને મદદની જરૂર છે તો આપશ્રી સંઘ આપના શ્રી પાલેજ શહેરના શ્રી જિનમંદિરજીમાંથી હજારેકની મદદ મોકલાવી શકો તો સારી વાત છે. હાલ એ જ સર્વ શ્રી સંઘને ધર્મલાભ.
૭. જ્યોતિષ
ગુજરાનવાલા ૨-૧-૪૨ સુશ્રાવક શા. ગુલાબચંદ ઉર્ફે કાંતિલાલ ભગુભાઈ સપરિવાર જોગ ધર્મલાભ. પોષ શુદિ ૯ શનિવાર ૨૭-૧૨-૪૧નો તમારો પત્ર
ક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. કવિ
૧૦૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org