________________
વંદના સુખશાતા. આપનો પત્ર મળ્યો. ભગવતી પ્રવેશનો ના આનંદ ગુરૂની કૃપાથી પૂર્ણાનંદ થાય એ જ ગુરૂદેવને પ્રાર્થના છે. સમુદ્રને સુખશાતા. આનંદની વૃદ્ધિ રહે તે માટે એક હિતશિક્ષા ખાસ ધ્યાન દેવા યોગ્ય છે. ખાસ જરૂરી કારણ વિના માણસોનું આવવા જવાનું ઓછું કરી નાંખવું જોઈએ. તમે પોતે જ વિચારી લેશો. તારટપાલ આદિનો પણ યથાશક્ય સંકોચ કરી લેવો. આપણે પોતે સ્વયં સંકોચ રાખવો સારો છે. આજ સુધી અમારી ટપાલ ચાલુ રહી. હવે ચાતુર્માસમાં અમારો પણ સંકોચ સમજી લેશો. બધાની બધાને વંદનાનુવંદના સુખશાતા. શ્રીસંઘને ધર્મલાભ.
૫. આશીર્વાદ
વડોદરા તા. ૨-૧૦-૩૬ વિજયવલ્લભસૂરિના તરફથી,
શ્રી પાલીતાણા - નામદાર ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજી યોગ્ય ધર્મલાભની સાથે જણાવવાનું કે આજના મુંબઈ સમાચારમાં આપને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ અને તેના અંગે આપની સખાવત અને ધનની શુભ પ્રવૃત્તિના શુભ સમાચારથી હરેકને આનંદ થાય એ સ્વાભાવિક છે.
આવા આનંદના સમયમાં જેન પ્રજાપતિ આપના શુભ ઉગારોની વલણ જરૂર હોવી જોઈએ. કારણ કે આજનો રાજકુમાર ભવિષ્યમાં આપના સ્થાને રાજા બની શ્રી સિદ્ધાચલ તીર્થના અંગે જૈન પ્રજાને સાથ આપનાર નીવડશે અને આનંદ પમાડશે.
૬. જેન મંદિર
ખાનગા, ડોગરાં, તા. ૨૫-૮-૪૧
-
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
૧૦૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org