________________
My Dear Dr. Hornle
In reply to your letter dated the 19th instant. I have the pleasure to inform you that a copy of Protesior Max Muller's Edition of the Rigveda was received from the India Office for the Jain Muni Atmaramji and forwarded to the Foreign Department on the 11th instant for transmission to him. The enclosure of your letter is returned here with.
Your Sincerely
A. P Mackanold સદરહુ પત્રનું ગુજરાતી ભાષાંતર
કલકત્તા તા. ર૬મી ફેબ્રુઆરી, ૧૯૮૯ મારા પ્યારા ડાક્તર હોર્નલ,
તમારા તા. ૧૯મી ફેબ્રુઆરીના પત્રના જવાબમાં તમને લખવાને ખુશી ઉપજે છે કે પ્રોફેસર મોક્ષમૂલરના ઋગ્વદની પ્રત વિલાયતથી હિન્દુસ્તાન ખાતાની ઓફિસ તરફથી જૈનમુનિ આત્મારામજીને અર્પણ કરવા સારૂં આવી હતી અને તે તા. ૧૧મીએ પારકા રાજ્ય ખાતાની ઓફિસને મુનિને પહોંચાડવા સારૂ સોંપવામાં આવી છે.
તમારો ખરો
એ. પી. મેકડોનલ પ્રારંભના પત્રમાંહેના પ્રશ્નના ઉત્તરો
૧- મધ્યભાગમેં તપાગચ્છ કે મુનિયોં કી પરંપરા લિખનેકા છે યહ પ્રયોજન છે કે પ્રથમ શ્રી સુધર્મસ્વામીને ગચ્છકા નામ નિગ્રંથ જગચ્છ થા. તિસહી નિગ્રંથ ગચ્છકા નામ શ્રી મહાવીરસે પીછે નવમે
મક શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org