________________
વળી લખવાનું કે આ કાગળનો જવાબ લખશો. પદ્મસાગરજી વાંચ્યું છે તેનો જવાબ લખશો.
વલી સુયડાંગ સૂત્રમાં કેવલી ભગવાનને ઈરિયાવહિ સંબંધી શાતા વેદનીનો બંધ કહ્યો છે તિહાં એહવો પાઠ છે જે, “પમે બંધઈ. બીએ વેઅઈ તઈએ ણિજ્જરેઈ’’
પ્રથમ સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે, એહમાં ણિ વેદવાને સમયે નિર્જરા નથી કહીં, તિવારે ઈમ કર્યું જે વેદવાને લગતે સમઈ નિર્જરા,
એ રીતે ચૌદમાને છેહલે સમયે ૧૨ પ્રકૃતિનું વેદવું અને તેહને લગતે સમયે નિર્જરા, અને નિર્જરા તથા સિદ્ધિનો સમય તે એક, જે સમયે નિર્જરા તેહ સમયે સિદ્ધિ એ રીતિ છે !
(૧) રત્નાક૨ પચ્ચીશીના કર્તા રત્નસાગરસૂરીજીએ બાઈઓ અથવા દાસ દાસી રાખી હતી તેમને બે રૂપિયા આપીને વિદાય કરીને બાકી .. દરજામાં દીધા. એ વાત બદલ અમને અંદેશો રહે છે. (૨) સાધુના છઠે ગુણ ઠાણે સંજમનો.... થાય તો મુનિપણું જાય નહીં? સંજમની બે.....
(૩) એક ગુંહલી શ્રાવક શોભાના ગુણની તેમણે અત્રે બનાવી છે. તેમાં શ્રાવકને બહુશ્રુત કહ્યા છે, તે શી રીતે ?
બીજું ઘણું વધારે લખતા નથી,
(૪) જંબુદ્વીપના ખંડવા કેટલા ?
(૫) સાડા પચ્ચીસ આરિજ દેશ કયા ? તેનાં નામ. હાલમાં
Jain Education International
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org