Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१११०
० उत्पादादेः सर्वव्यापिता 0 | એ ત્રિપદીનઈ સર્વ અર્થ વ્યાપકપણું ધારવું તે જિનશાસનાર્થ.
પણિ કેટલાક નિત્ય, કેટલાઈક અનિત્ય ઇમ તૈયાયિકાદિક કહઈ છઈ, તે રીતિ નહીં. पृ.१९) इति, तत्त्वार्थश्लोकवार्तिके “आत्मस्वरूपं दर्शनमोहरहितं तत्त्वार्थश्रद्धानम्” (त.श्लो.वा.१/२/२१, .૮૭) તિ, દ્રઢાસૂત્રમાણે “સ્તિકમાવઃ = શ્રદ્ધાનતા” (ત્ર [.મા.) રૂત્તિ, નિરવિવૃત “શ્રદ્ ત્તિ સત્યનામ પૂર્વપર્વમ્ તત્ વસ્યાં થીયતે તિ શ્રદ્ધા” (નિ.વિ.સેવતાઈ૬ ૨/૩/રૂ9/g.૪૨૯) તિ, तर्कसङ्ग्रहदीपिकायां च “आस्तिक्यं = श्रद्धा” (त.स.दी.) इति व्यावर्णितमत्र यथायथमनुसर्तव्यम् ।
प्रकृते उत्पाद-व्यय-ध्रौव्यप्रतिपादिकायाः त्रिपद्याः स्वनिरूपितवाच्यतासम्बन्धेन सर्वार्थव्यापकता बोध्या, अन्यथा वस्तुसत्त्वाऽयोगात् । प्रमेयत्वावच्छिन्नस्य उदय-विगम-स्थिरतात्मकत्वं जिनैकशासनोक्तम् । ___ यद्यपि नैयायिकादयोऽपि पार्थिवप्रभृतिपरमाणूनाम्, गगनादिद्रव्याणाम्, विभुपरिमाणादिगुणानां सामान्यादीनाञ्च नित्यत्वं घटादिकार्यात्मकपृथिव्यादीनाञ्चाऽनित्यत्वं प्रतिपादयन्ति एव तथापि नित्यत्वा
(૭) દિગંબરીય તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં જણાવેલ છે કે “દર્શનમોહનીય કર્મથી રહિત આત્માનું સ્વરૂપ એ તત્ત્વાર્થની શ્રદ્ધા છે.”
(૮) બ્રહ્મસૂત્રશાંકરભાષ્યમાં જણાવેલ છે કે “આસ્તિકપણું એટલે શ્રદ્ધા.”
(૯) નિરુક્તવિવૃત્તિમાં જણાવેલ છે કે “શ્રદ્ + ધ = શ્રદ્ધા. શ્રદ્ એટલે સત્ય. આ પૂર્વપદ છે. તે જેમાં ધારણ કરાય તે શ્રદ્ધા.” મતલબ કે સત્યધારક શ્રદ્ધા છે.
(૧૦) તર્કસંગ્રહદીપિકા વ્યાખ્યામાં પણ આસ્તિક્યને શ્રદ્ધારૂપે જણાવેલ છે. આ રીતે વિવિધ ગ્રંથોમાં વિવિધ પ્રકારે શ્રદ્ધાનું સ્વરૂપ દર્શાવેલ છે. તેનું પ્રસ્તુતમાં યથાયોગ્ય રીતે અનુસરણ કરવું.
- ત્રિપદી સર્વવ્યાપી (પ્ર.) પ્રસ્તુતમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું પ્રતિપાદન કરનારી ત્રિપદી સ્વનિરૂપિતવાચ્યતા સંબંધથી ( તમામ પદાર્થમાં વ્યાપક છે. બાકી વસ્તુનું અસ્તિત્વ જ સંભવી ન શકે. સર્વ પ્રમેય પદાર્થ ઉત્પાદવ્યય-સ્થિરતા સ્વરૂપ છે. આ વાત માત્ર જિનશાસનમાં જ દર્શાવેલ છે.
સ્પષ્ટતા :- શબ્દ વાચક છે તથા અર્થ વાચ્ય છે. તેથી સ્વનિરૂપિતવાચ્યતા સંબંધથી શબ્દ અર્થમાં રહે છે. તમામ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક હોવાથી ઉત્પાદ આદિ ત્રણની પ્રતિપાદક ત્રિપદી સ્વવાચ્યતા સંબંધથી = સ્વનિરૂપિતવાચ્યતા સંબંધથી સર્વ પદાર્થમાં વ્યાપીને રહેશે. મતલબ કે એક પણ પદાર્થ એવો નથી કે જેમાં સ્વનિરૂપિતવાતા સંબંધથી ત્રિપદી રહેતી ન હોય. સર્વ પદાર્થને ઉત્પાદ-વ્યયપ્રૌવ્ય સ્વરૂપે દર્શાવવાની પદ્ધતિ કેવલ જિનશાસનની આગવી વિશેષતા છે.
છે નિત્યત્વ-અનિત્યસ્વાદિ પરમતે અસમાનાધિકરણ છે (વિ.) જો કે નૈયાયિક વગેરે જૈનેતર વિદ્વાનો પણ પાર્થિવ વગેરે પરમાણુ, ગગન વગેરે દ્રવ્યો, વિભુપરિમાણ વગેરે ગુણો તથા સામાન્ય-વિશેષ આદિ પદાર્થોને નિત્યરૂપે = ધ્રુવસ્વરૂપે જણાવે જ છે. તથા ઘટાદિ પૃથ્વી, જલ વગેરે કાર્ય સ્વરૂપ દ્રવ્યોને અનિત્યરૂપે = ઉત્પાદ-વ્યયવિશિષ્ટરૂપે જણાવે જ છે. તેમ છતાં પણ તેમના મતે નિત્યત્વ અને અનિત્યત્વ એકબીજાનો પરિહાર કરીને રહેલા છે. પરમાણુ, આકાશ વગેરે