Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૪ • पूर्वपर्यायध्वंसोत्तरपर्यायोत्पादयोरैक्यम् ।
११४५ इति चोक्तम् । यथोक्तं स्याद्वादकल्पलतायामपि पञ्चमस्तबके “दृश्यते हि प्रदीप-प्रकाशयोः समानकालयोः । પ્રીપેન ઇટ: પ્રાશિતઃ' રૂઢ્યવસામધીનતયા પવેશ:” (ચા.ત.ત.બા.૨/9.રૂ૩) રૂઢિા
समकालीनत्वेऽपि निश्चयतः घटव्ययस्य कारणत्वं किरीटोत्पादस्य च कार्यत्वमत्र सम्मतम् । तयोः निमित्त-नैमित्तिकभावलक्षणः सुवर्णद्रव्य-घटव्ययादिपर्याययोः चोपादानोपादेयभावलक्षणः कार्य -कारणभावः सम्मतः। सूक्ष्मदृष्ट्या तु व्ययोत्पादयोः ऐक्यमेवेत्याह - घटव्ययः = सौवर्णकुम्भध्वंस से एव किरीटस्य = काञ्चनमुकुटस्य जन्म = उदयः, एकदा = एककाले एकदलस्थत्वात् = स्वनिरूपितकारणतासम्बन्धेन युगपद् अभिन्नोपादानकारणनिष्ठत्वात्, अभिन्नोपादानकारणजन्यत्वादिति यावत्, सूक्ष्मतरनिश्चयनयेन पूर्वद्रव्यध्वंसोत्तरद्रव्योत्पादयोरभिन्नोपादानकारणयोः समकालीनयोः ऐक्याऽभ्युपगमात् ।
अत एव निश्चयनयेन सम्यक्त्व-ज्ञानसहितस्य सम्यक्त्व-ज्ञाने उत्पद्यते । तदुक्तं विशेषावश्यकभाष्ये का અને પ્રકાશ કાર્ય છે.” શાસ્ત્રવાર્તાસમુચ્ચય ગ્રંથની સ્યાદ્વાદકલ્પલતા વ્યાખ્યામાં પાંચમા સ્તબકમાં મહોપાધ્યાયજી મહારાજે પણ જણાવેલ છે કે “દીવો અને પ્રકાશ બન્ને કોડિયું, વાટ, તેલ વગેરે સ્વરૂપ એક જ સામગ્રી દ્વારા ઉત્પન્ન થવાના લીધે સમકાલીન હોવા છતાં “દીવા વડે ઘડાનો પ્રકાશ થયો' - આવો વ્યવહાર થાય છે.” મતલબ કે સમકાલીન હોવા છતાં પણ દીપક કારણ તરીકે અને ઘટપ્રકાશ કાર્ય તરીકે નિશ્ચયથી માન્ય છે.
ક ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં અભેદસિદ્ધિ છે (સન) પ્રસ્તુતમાં ઘટનાશ અને મુગટજન્મ સમકાલીન હોવા છતાં નિશ્ચયથી ઘટનાશ કારણ છે અને મુગટઉત્પાદ કાર્ય છે. તે બન્ને વચ્ચે નિમિત્ત-નૈમિત્તિકભાવસ્વરૂપે કાર્ય-કારણભાવ માન્ય છે. તથા સુવર્ણદ્રવ્ય અને ઘટવ્યયાદિ પર્યાય વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવરૂપે કાર્ય-કારણભાવ સંમત છે. સૂક્ષ્મ દૃષ્ટિથી છે તો “ઉત્પાદ-વ્યય એક જ છે' - આવું જણાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે - સોનાના ઘડાનો નાશ એ જ સુવર્ણમુગટની ઉત્પત્તિ છે. કારણ કે તે બન્ને યુગપત્ = એકીસાથે એક જ ઉપાદાનકારણમાં રહેલા છે. (ઉત્પાદ-વ્યય કાર્ય છે. તેમાં કાર્યત્વ રહે છે. તેનાથી નિરૂપિત કારણતા તેના ઉપાદાનકારણમાં રહે છે. ઘટનાશના અને મુગટઉત્પાદના ઉપાદાનકારણ એક જ છે, અભિન્ન છે. કાર્ય સ્વનિરૂપિત કારણતારી સંબંધથી કારણમાં રહે. તેથી) સ્વનિરૂપિતકારણતાસંબંધથી અભિન્ન = એક જ ઉપાદાન કારણમાં તે બન્ને યુગપતું રહે છે. મતલબ કે સુવર્ણઘટધ્વંસ અને સુવર્ણમુગટઉત્પત્તિ એક જ ઉપાદાનકારણથી જન્ય છે. આથી સુવર્ણ અને ઘટધ્વંસાદિ વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવરૂપે કાર્ય-કારણભાવ છે. આ કારણસર ઘટધ્વંસ અને મુગટઉત્પત્તિ આ બન્ને એક જ છે. સૂક્ષ્મતર નિશ્ચયનયની દૃષ્ટિએ પૂર્વદ્રવ્યનો ધ્વંસ અને નૂતનદ્રવ્યની ઉત્પત્તિ એક જ ઉપાદાનકારણના કાર્ય તરીકે માન્ય છે તથા તે બન્ને કાર્ય સમકાલીન છે. તેથી નિશ્ચયદષ્ટિએ ઘટધ્વંસ અને મુગટઉત્પાદ એક જ છે.
છે સમકિતી સમકિત પામે - નિશ્ચયનય છે (ત વ) પૂર્વપર્યાયધ્વંસ અને ઉત્તરપર્યાયજન્મ એક જ હોવાથી નિશ્ચયનયના અભિપ્રાયથી સમ્યત્વથી અને જ્ઞાનથી વિશિષ્ટ એવા જ જીવમાં સમ્યક્ત્વ તથા જ્ઞાન ઉત્પન્ન થાય છે. આથી વિશેષાવશ્યભાષ્યમાં