Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१२८४
• ज्ञानाकारोऽर्थप्रयुक्तः ।
९/१६ અર્થપ્રદરિજામ” (અ.મૂ.૫.૨૨/.રૂ૦૨) રૂત્યુમ્ | पु प्रकृते “विसयगहणपरिणामतो तु सागारता भवइ तस्स” (ध.स.७३३) इति धर्मसङ्ग्रहणिवचनरा मनुसन्धेयम् । 'तस्य = ज्ञानस्य', शिष्टं स्पष्टम् । एतत्परिष्कारस्तु स्थानाङ्गसूत्रवृत्तौ श्रीअभयदेवसूरिभिः ___“सह आकारेण = विशेषांशग्रहणशक्तिलक्षणेन वर्त्तते य उपयोगः स साकारः, ज्ञानोपयोग इत्यर्थः” (स्था.
२/२/११२/वृ.पृ.१५८) इत्येवं कृतः। शुद्धतरपर्यायार्थिकस्य विशिष्य साकारज्ञानं सम्मतमिति पूर्वोक्तमिह - (રૂ/૧૨) મર્તવ્યમ્ क ज्ञाने साकारत्वस्याऽवश्यक्लृप्तत्वे ज्ञानत्वाऽवच्छेदेनैवं तदिष्यते, न तु मतिज्ञानत्व-श्रुतणि ज्ञानत्वाद्यवच्छेदेन, गौरवादित्यवधेयम् ।
न चैवं ज्ञानादेराकारिभावाभ्युपगमे ज्ञानाद्वैतवादियोगाचारमतप्रवेश आपद्येत इति वाच्यम्,
ज्ञानभिन्नज्ञेयाऽभ्युपगमेन तदनवकाशात्, प्रकारितादिरूपस्यैवाऽर्थप्रयुक्तस्य ज्ञानाद्याकारस्याभ्युપ્રકારે નિશ્ચય કરવાનો પરિણામ એ જ જ્ઞાનગત આકાર છે.”
(પ્ર.) પ્રસ્તુતમાં ધર્મસંગ્રહણિની એક વાત અનુસંધાન કરવા યોગ્ય છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “વિષયગ્રહણપરિણામના લીધે જ્ઞાન સાકાર છે.” આનો પરિષ્કાર શ્રીઅભયદેવસૂરિજીએ સ્થાનાંગસૂત્રવૃત્તિમાં આ પ્રમાણે કરેલ છે કે “વસ્તુના વિશેષ અંશને ગ્રહણ કરવાની શક્તિરૂપ આકારને ધરાવે તે ઉપયોગને સાકાર = જ્ઞાનોપયોગ કહેવાય - તેમ સમજવું.” શુદ્ધતર પર્યાયાર્થિકનયને તો “જ્ઞાન સાકાર છે' - એવું વિશેષ રીતે માન્ય છે. આ વાત પૂર્વે ત્રીજી શાખામાં (૩/૧૨) જણાવેલ છે. તે અહીં યાદ કરવી.
CS જ્ઞાનવાવચ્છેદેન જ્ઞાનમાં સાકારતા હS (જ્ઞાને) “જ્ઞાનને સાકાર માનવું જરૂરી જ છે' - આ વાત પ્રમાણસિદ્ધ થઈ જ ચૂકેલ છે. તો તે a સાકારતા માત્ર મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાનમાં માનવાના બદલે પાંચેય જ્ઞાનમાં તેનો સ્વીકાર કરવો વધુ
યોગ્ય છે. કારણ કે ચાર જ્ઞાનમાં સાકારતા માનવામાં આવે તો તેના અવચ્છેદક મતિજ્ઞાનત્વ, શ્રુતજ્ઞાનત્વ 3 વગેરે અનેક ધર્મો બનશે. તેથી તેવું માનવામાં ગૌરવ દોષ લાગુ પડશે. તેના બદલે પાંચેય જ્ઞાનને
સાકાર માનવામાં આવે તો સાકારતાનો અવચ્છેદકધર્મ જ્ઞાનત્વ જ બનશે. આમ લાઘવસહકારથી જ્ઞાનમાં જ્ઞાન–ાવચ્છેદન સાકારતાને અમે જૈનો માનીએ છીએ. આ બાબતને ખ્યાલમાં રાખવી.
શંકા :- (ન શૈ) જો આ રીતે જ્ઞાનમાં અને દર્શનમાં સાકારભાવ = આકારીપણું = આકાર સ્વીકારવામાં આવે તો જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધના મતમાં જૈનોનો પ્રવેશ થવાની આપત્તિ આવશે. કારણ કે યોગાચાર જ્ઞાનને સાકાર = આકારવિશિષ્ટ = શેયાકારયુક્ત માને છે. તથા તમે જૈનો પણ કેવલજ્ઞાનને સાકાર માનો છો.
કે જ્ઞાન સાકાર છતાં યોગાચારમત અસ્વીકાર્ય સમાધાન :- (જ્ઞાન.) જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધ વિદ્વાનો તો જ્ઞાનથી ભિન્ન કોઈ શેય પદાર્થને
1. વિષયપ્રદ,પરિણામતઃ તુ સારતા મવતિ તસ્ય |