Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१०/१३ ० मध्यस्थतया शास्त्रमीमांसा कार्या .
१५४५ एव कालः - इति प्रथममतं जीवाभिगमादिसूत्रसम्मतम् । आगमे कालः पर्यायात्मक एवोक्तः, उपचारेण द्रव्यात्मकोऽपि कथित इति तत्त्वम्” (ष.न.प्र.पृ.४) इत्युक्त्या काले स्वतन्त्रषष्ठद्रव्यरूपता विप्रतिषिद्धा। प ધન્વીડ (૧૦/૧૨) વસ્તી
न चैवं किमर्थं विभिन्नप्ररूपणा पूर्वाचार्यैः क्रियते ? इति शङकनीयम,
यतो न हि जैने प्रवचने कश्चिदेको नयः समस्तं वस्तुस्वरूपं प्रतिपादयितुं प्रत्यलः, वस्तुत्वावच्छिन्नस्य । अनन्तधर्मात्मकताऽभ्युपगमात्, नयस्य च वस्त्वंशग्राहकत्वात् । प्रतिद्वन्द्विनयानुसारिमतमीमांसायामेव श कृत्स्नपदार्थस्वरूपावगमसम्भवादिति यावत् तात्पर्यमत्रावसेयमित्यलं प्रसक्तानुप्रसक्तेन।
के इह स्थले द्रव्यानुयोगतर्कणायां किञ्चित् स्खलितं तद् विपश्चिद्वन्देन परिचिन्तनीयम् अवहितचेतसा।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - नानाविधशास्त्रीयमतानि विज्ञाय न मूढतया भाव्यं किन्तु मध्यस्थरीत्या आगम-तर्क-मार्गस्थक्षयोपशमानुसारेण यावती मीमांसा सम्यक् शक्यते कर्तुं तावती છે - આ પ્રથમ મત જીવાભિગમ વગેરે સૂત્રમાં સંમત છે. આગમમાં કાળ પર્યાયાત્મક જ દર્શાવેલ છે. ઉપચારથી તેને દ્રવ્ય પણ કહેલ છે. આમ તત્ત્વ છે. મતલબ કે તેમને પણ એમ જ માન્ય છે કે “કાળ છઠું સ્વતંત્ર દ્રવ્ય નથી. આ બાબતમાં અધિક નિરૂપણ આગળ (૧૦/૧૯) થશે.
શકા :- (ચેવું.) આ રીતે પૂર્વાચાર્યો વિભિન્ન પ્રરૂપણા શા માટે કરે છે? તાર્કિક આચાર્ય ભગવંતો જુદું જણાવે અને સિદ્ધાંત મત જુદું જણાવે - આવું શા માટે ? એક જ પદાર્થને વિશે વિભિન્ન પ્રરૂપણા કરવાનું પ્રયોજન શું ?
આ તસ્વનિર્ણય સર્વનયવિચારણા સાપેક્ષ જ સમાધાન :- (તો.) તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે જૈન દર્શન મુજબ પ્રત્યેક વસ્તુનું સ્વરૂપ અનંતધર્માત્મક છે. તથા નય તો વસ્તુના એક અંશનું જ ગ્રાહક છે. તેથી કોઈ પણ એક નય વસ્તુના સમગ્ર સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સમર્થ નથી. સૈદ્ધાંન્તિક નય અને તાર્કિક નય આમ બે પ્રતિસ્પર્ધી છે નયને અનુસરનારા અભિપ્રાયની વિચારણા કરવામાં આવે તો પદાર્થના સંપૂર્ણ સ્વરૂપનો બોધ સંભવી શકે છે. તેથી જ એક પદાર્થને વિશે અલગ અલગ નયના અભિપ્રાયથી વિભિન્ન વિચારણાઓ કાળ, બ દિશા વગેરે તત્ત્વના નિરૂપણમાં ઉપલબ્ધ થાય છે - આવું તાત્પર્ય પ્રસ્તુતમાં જાણવું. પ્રાસંગિક અને અનુપ્રાસંગિક પ્રસ્તુત ચર્ચાનો વધુ વિસ્તાર કરવાથી સર્યું.
આ દ્રવ્યાનુયોગતર્કણામાં ખલના આ (૪) પ્રસ્તુત સ્થળે દ્રવ્યાનુયોગતર્કણા ગ્રંથમાં ભોજકવિ દ્વારા કાંઈક સ્કૂલના થઈ છે. તે અંગે વિદ્વાનોના વૃદ્ધે સાવધાને મનથી ચોતરફ ચિંતન કરવું.
તત્ત્વની મીમાંસા કરો, મૂંઝવણને છોડો , આધ્યામિક ઉપનય :- શાસ્ત્રોમાં આવતા અલગ અલગ મતો અને મતાંતરોને જાણીને ક્યારેય પણ મૂંઝાવું નહિ. પરંતુ મધ્યસ્થ રીતે, આગમાનુસારે, તર્કનુસારે અને માર્ગસ્થ ક્ષયોપશમના આધારે જેટલો ઊંડો ઊહાપોહ સમ્યફ રીતે થઈ શકે તેટલો ઊહાપોહ પ્રત્યેક શાસ્ત્રીય પદાર્થોની બાબતમાં