Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
કમ
૩ી
१०/१९० पुद्गलप्रदेशेभ्यः अद्धासमयानाम् अनन्तगुणाधिक्यसङ्गतिः ० १५९७ मुख्यत्वोक्तिः सङ्गच्छते, यतो निरूढलक्षणाविषयीभूतोऽप्यों मुख्यार्थ एवोच्यते। तदुक्तं वेदान्तकल्पतरुपरिमले अप्पयदीक्षितेन “निरूढलक्षणया अन्यत्र प्रयुक्तस्य पदस्य मुख्येऽर्थे प्रयोगस्याऽपि दर्शनाद्” प (.વ.૫.૨/૨/૧૭ પૃ.૧૦૨) તિા તતશ્વ પ્રવૃત્ત મુલ્ય વાના” (યો.શા.9/9૬/૧૨) તિ યોગશાસ્ત્રવૃત્તિવવાં ; निरूढलक्षणया अनन्तानि लोकाकाशप्रदेशस्थपुद्गलपरमाणुद्रव्याणि बोधयति । निरूढलक्षणाप्रापितकालत्वाऽऽलिङ्गितेषु लोकाकाशप्रदेशस्थस्वतन्त्रपुद्गलपरमाणुद्रव्येषु अप्रदेशत्वाऽबाधाद् ‘अद्धासमया अप्रदेशा' इति अनादिव्यवहारोऽपि सङ्गच्छते एव। एतेन अद्धासमयानां सकलपुद्गलप्रदेशेभ्यो- श ऽनन्तगुणाधिक्यमपि समर्थितम् इति तात्पर्यम्। ___ ननु योगशास्त्रवृत्ती “मुख्यः कालः” (यो.शा.१/१६/५२ वृ.) इत्यत्र श्रीहेमचन्द्रसूरीणां निरूढलक्षणाऽभिप्रेता, न तु शक्तिरित्यत्र किं विनिगमकमिति चेत् ?
श्रुणु, श्रीहेमचन्द्रसूरीणामेव प्रवरशिष्याभ्यां रामचन्द्र-गुणचन्द्रसूरिभ्यां द्रव्यालङ्कारे प्रथमप्रकाशे ! છે. તે અનાદિકાલીન કાલગત-અપ્રદેશ–વ્યવહારનો નિયામક છે. તેથી તે ઉપચાર = લક્ષણા અનાદિકાલીનતાત્પર્યવિષયીભૂત અર્થનિષ્ઠ છે. તેથી તે ઉપચાર નિરૂઢલક્ષણાસ્વરૂપ બને છે. નિરૂઢ લક્ષણાનો વિષય હોય તેને મુખ્ય અર્થ કહેવામાં કોઈ બાધ નથી. કેમ કે નિરૂઢ લક્ષણાનો વિષયભૂત અર્થ પણ મુખ્યર્થ જ કહેવાય છે. બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય ઉપર વાચસ્પતિમિશ્રકૃત ભામતી ટીકાની અમલાનંદસરસ્વતીપ્રણીત વેદાન્તકલ્પતરુ વ્યાખ્યાની વેદાન્તકલ્પતરુપરિમલ નામની વૃત્તિમાં અપ્પયદીક્ષિતે જણાવેલ છે કે નિરૂઢ લક્ષણાથી અન્ય અર્થમાં પ્રયુક્ત પદનો મુખ્ય અર્થમાં પણ પ્રયોગ દેખાય છે. તેથી પ્રસ્તુતમાં યોગશાસ્ત્રવૃત્તિનો “મુખ્ય કાલ’ શબ્દપ્રયોગ નિરૂઢ લક્ષણાથી લોકાકાશપ્રદેશસ્થ અનંતા પુગલપરમાણુદ્રવ્યોને સે જણાવે છે. નિરૂઢ લક્ષણા દ્વારા પ્રસ્તુતમાં પ્રાપ્ત થનાર = ઉપચરિત એવા કાલત્વનો આશ્રય બનનાર - તે લોકાકાશપ્રદેશસ્થ પુદ્ગલપરમાણુદ્રવ્યોમાં અપ્રદેશત્વ તો અબાધિત જ છે. તેથી “અદ્ધાસમયો અપ્રદેશ QI છે' - આવો અનાદિકાલીન વ્યવહાર પણ સંગત જ થાય છે. તથા તે ઉપચારથી “સકલ પુદ્ગલપ્રદેશો કરતાં અદ્ધાસમયો અનન્તગુણ અધિક છે' - આ બાબતનું પણ પૂર્વોક્ત રીતે સમર્થન થાય છે. તેથી એ નિરૂઢલક્ષણાવિષયભૂત અર્થને મુખ્ય કાલપદાર્થ તરીકે જણાવવાનું તાત્પર્ય શ્રી હેમચન્દ્રસૂરિજીનું છે – આમ ફલિત થાય છે.
નિરૂઢ લક્ષણા મીમાંસા જ શંકા :- (નવું) યોગશાસ્ત્રવૃત્તિમાં “મુરઃ છાત” આ પ્રમાણે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીએ જે જણાવેલ છે ત્યાં તેઓશ્રીને નિરૂઢ લક્ષણા અભિપ્રેત છે, પરંતુ શક્તિ અભિપ્રેત નથી - આ મુજબ તમે જે જણાવ્યું, તેમાં નિર્ણાયક તર્ક તમારી પાસે કયો છે ? હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ તો પ્રસ્તુત ગ્રંથકારશ્રી કરતાં ઘણા વર્ષો પૂર્વે થઈ ગયા છે. તેથી તેમનું તાત્પર્ય નિરૂઢ લક્ષણા કરવાનું છે પણ શક્તિથી શાબ્દબોધ કરાવવાનું નથી' - એની જાણ ગ્રંથકારને કે આપણને કઈ રીતે થાય ?
• નિરૂટ લક્ષણાનું સમર્થન છે. સમાધાન :- (ભૃગુસાંભળો, “હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજને ઉપરોક્ત સ્થળે શક્તિ નહિ પણ