Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 583
________________ १०/१९ कालिकपरत्वाऽपरत्वादयो वर्तनापर्यायाऽपेक्षाः १६२९ (प्र.सू.१/३) चाऽजीवद्रव्यतया प्ररूपणा कथमुपलभ्यते ? इत्यपि समाहितम, जीववर्त्तनातोऽजीववर्त्तनानामनन्तगुणाधिकत्वेन बाहुल्याऽपेक्षया कालस्याऽजीवद्रव्यतया तत्र । निर्देशादिति (न.च.सा.पृ.१२३) इति नयचक्रसारविवरणे देवचन्द्रवाचकाः प्राहुः। वस्तुतस्तु अनुयोगद्वारेऽपि पर्यायकाल एव सम्मतः, “जीवाजीवपज्जायत्तणतो कालस्स” (अ.द्वा. म सू.१३१/चू.पृ.१८१) इति अनुयोगद्वारसूत्रचूर्णिवचनात् । यथोक्तम् अनुयोगद्वारहारिभद्रीवृत्ती अपि “कालस्य र्श વનદ્રિપર્વ” (કનુ..૮૬ હી..કૃ.૭૨૭) તિા અનુયોદરમધારવૃત્ત તુ “વફાતો દ્રવ્ય પ્રવ” (મનુ.ઢ.૮૬/ન.પૃ.૨૨) રૂત્યેવં સાવધારમુજી રૂહાનુaધેયં પૂર્વોત્તમ્ (૧૦/99). પૂર્વોત્ (૧૦ 99 + 9રૂ + 9૮) “વિમાં મંતે ! વાતોત્તિ પર્વષ્યફ ? જોયમાં નીવા વેવ, મનીવા વેવ” (નીવા.) | इति जीवाजीवाभिगमसूत्रवचनादपि कालः परमार्थतः जीवाजीववर्त्तनापर्यायरूप एव स्वीकर्तव्यः। का कालिकपरत्वाऽपरत्व-नवत्व-पुराणत्व-तरुणत्व-वृद्धत्वादयः भावा अपि न्यूनाधिकवर्त्तनादिકાળ ભલે અજીવદ્રવ્યાત્મક હોય. પરંતુ જીવવર્તનાપર્યાયાત્મક જે કાળ છે, તે તો જીવદ્રવ્યરૂપ જ હોય ને? પર્યાય-પર્યાયી વચ્ચે અભેદ જ હોય ને ! તો પછી શા માટે અજીવદ્રવ્ય તરીકે કાળનો ઉલ્લેખ ઉપરોક્ત આગમસૂત્રમાં મળે છે ? > જીવાજીવપચસ્વરૂપ કાળનો અજીવદ્રવ્યમાં સમાવેશ સહેતુક ) શમન :- (નીવ.) તમારી વાત સાચી છે. પરંતુ અમે ઉપર જે જણાવ્યું, તેનાથી જ તમારી જિજ્ઞાસાનું શમન થઈ જાય છે. કેમ કે જીવવર્તનાપર્યાય કરતાં અજીવવર્તનાપર્યાય અનંતગુણ અધિક છે. તેથી બાહુલ્યની અપેક્ષાએ કાળને અજીવદ્રવ્ય તરીકે અનુયોગદ્વારસૂત્ર વગેરેમાં જણાવેલ છે. આ મુજબ ખરતરગચ્છીય ઉપાધ્યાય શ્રીદેવચન્દ્રજી મહારાજે નયચક્રસારવિવરણમાં કહ્યું છે. (વસ્તુ) વાસ્તવમાં તો અનુયોગકારસૂત્રમાં પણ પર્યાયાત્મક જ કાળ માન્ય છે. કેમ કે અનુયોગકારસૂત્રચૂર્ણિમાં વા કહેલ છે કે “કાલ જીવાજીવનો પર્યાય છે.” ખુદ શ્રીહરિભદ્રસૂરિજીએ પણ અનુયોગદ્વારસૂત્રવૃત્તિમાં જણાવેલ છે કે “કાળ વર્તનાદિસ્વરૂપ છે.” મલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ તો “કાળ એ દ્રવ્યનો પર્યાય જ છે' એ - આમ જકારપૂર્વક જણાવેલ છે. આ સંદર્ભ પૂર્વે (૧૦/૧૧) દર્શાવેલ હતો. તેનું અહીં અનુસંધાન કરવું. તેથી અનુયોગદ્વાર મૂળસૂત્રમાં કાળને અજીવદ્રવ્ય તરીકે જણાવવા છતાં તેનું તાત્પર્ય તો વ્યાખ્યાકારમહર્ષિના સ્પષ્ટ કથન મુજબ કાળપર્યાયપક્ષમાં જ ફલિત થાય છે. તેમજ પૂર્વે આ જ શાખાના ૧૧+૧૩+૧૮ મા શ્લોકમાં જીવાજીવાભિગમસૂત્રનો જે સંદર્ભ જણાવેલ કે “હે ભગવંત ! આ કાળ શું કહેવાય છે ? ગૌતમ ! જીવ અને અજીવ જ કાળ કહેવાય છે' - તે મુજબ પણ કાળતત્ત્વને પરમાર્થથી જીવવર્તનાપર્યાય અને અજીવવર્તનાપર્યાય - એમ ઉભયસ્વરૂપ જ સ્વીકારવું યોગ્ય છે. # પીકાલથી પણ પરત્વાપરત્વાદિની સંગતિ & (ત્તિ) પૂર્વે આ જ શાખાના બારમા શ્લોકની વ્યાખ્યામાં કાલિક પરત્વ-અપરત્વ વગેરેના અપેક્ષાકારણરૂપે અતિરિક્તકાલદ્રવ્યની સિદ્ધિ કરવામાં આવેલ હતી. પરંતુ હકીકત એ છે કે કાલિકપરત્વ 1. નવાનવપર્યાયતંતઃ તિસ્થ 2. છોડ મત્ત ! પ્રોચતે ? ગૌતમ ! નીવારૈવ, નવાગ્નેવા

Loading...

Page Navigation
1 ... 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608