Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 592
________________ १६३८ ० जीवस्वरूपविद्योतनम् ॥ १०/२० - વ્યવહારઈ રૂપ-વેદસહિત છઈ, પણિ નિશ્ચયથી (અરૂપs) રૂપરહિત (અવેદક) વેદરહિત છઈ. | (-ઈમ જાણીઈ). 3 a-બકરસમસ્ત્રમાં, અત્ત વેકITMમસદી નાળ નિંદમાં, નીવમસિંહા ” प तत्त्वार्थसूत्रेऽपि “उपयोगो लक्षणम्” (त.सू.२/८) इत्येवं निश्चयतो जीवलक्षणमुक्तम् । तत्स्वरूपञ्च - રોટલા નીવારે “વલ્યુમિત્તે ભાવો ખાવો નીવસ નો ટુ ડોરે” (જી.સા.ની..૬૭૨) ' इत्येवमुपदर्शितम् । “सुख-दुःख-ज्ञानोपयोगलक्षणो जीवः” (आ.नि.१०५७ गाथायाः भाष्ये - १९५ गाथा वृ.) 1 इति आवश्यकनियुक्तिलघुभाष्यहारिभद्रीवृत्तिवचनमपीह स्मर्तव्यम् । ज्ञान-भावाऽध्यवसायोपयोगशब्दानाम् श एकार्थत्वं बृहत्कल्पभाष्यवृत्तौ (गा.१६) दर्शितमिह स्मर्तव्यम् । पूर्वोक्तः (५/१९) जयधवला-तत्त्वार्थ क -राजवार्तिक-सिद्धिविनिश्चय-स्याद्वादमञ्जरी-शिवसूत्रादिसन्दर्भोऽपीह न विस्मर्तव्यः। यद्यपि व्यवहारतो जीवस्य सदेहतया सघातिकर्मतया च रूप-वेदान्वितत्वम् तथापि निश्चयतः रूप-वेदरहितत्वमेवाऽवसेयम् । तदुक्तं समयसारे, प्रवचनसारे, नियमसारे, भावप्राभृते, पञ्चास्तिकायसङ्ग्रहे का च कुन्दकुन्दाचार्येण '“अरसमरूवमगंधं अव्वत्तं चेअणागुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिदिट्ठसंठाणं ।।" * જીવલક્ષણભૂત ઉપયોગને ઓળખીએ છે (તસ્વા.) તત્ત્વાર્થસૂત્રમાં પણ જીવનું લક્ષણ નિશ્ચયનયની દષ્ટિથી જણાવેલ છે. ત્યાં શ્રીઉમાસ્વાતિજી મહારાજે જણાવેલ છે કે “ઉપયોગ જ જીવનું લક્ષણ છે.” ઉપયોગનું સ્વરૂપ દિગંબરીય ગોમ્મદસાર ગ્રંથમાં જીવકાંડમાં આ મુજબ દર્શાવેલ છે કે “વસ્તુના નિમિત્તે જીવને જે ભાવ ઉત્પન્ન થાય તે ઉપયોગ કહેવાય.” આવશ્યકનિયુક્તિની ૧૦૫૭ મી ગાથા ઉપર લઘુભાષ્યની ૧૯૫ નંબરની જે ગાથા છે, તેની વ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે “જીવનું લક્ષણ સુખ-દુઃખ-જ્ઞાનોપયોગ છે.” આવશ્યકનિયુક્તિ લઘુભાષ્ય-હારિભદ્રીવ્યાખ્યાનું પ્રસ્તુત વચન પણ અહીં યાદ કરવા યોગ્ય છે. જ્ઞાન, ભાવ, અધ્યવસાય છે અને ઉપયોગ - આ શબ્દો સમાનાર્થક તરીકે બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં દર્શાવેલ છે. તે અહીં યાદ કરવું. વા તથા ઉપયોગ અંગે પૂર્વે (૫/૧૯) દર્શાવેલ જયધવલા, તત્ત્વાર્થરાજવાર્તિક, સિદ્ધિવિનિશ્ચય, સ્યાદ્વાદમંજરી, શિવસૂત્ર વગેરે ગ્રંથોના સંદર્ભને પણ અહીં ભૂલવા નહિ. છે જીવ વ્યવહારથી રૂપી-વેદી, નિશ્ચયથી અરૂપી-અવેદી છે | (ચા.) યદ્યપિ વ્યવહારથી સંસારદશામાં જીવ દેહયુક્ત હોવાથી તથા ઘાતિકર્મયુક્ત હોવાથી રૂપી અને સવેદી છે અર્થાત્ પુરુષવેદ-સ્ત્રીવેદ વગેરેથી યુક્ત છે. તેમ છતાં ‘નિશ્ચયથી અરૂપીપણું અને અવેદીપણું એ જીવનું લક્ષણ છે' - તેમ જાણવું. તેથી સમયસારમાં, પ્રવચનસાર ગ્રંથના બીજા અધ્યાયમાં, નિયમસારમાં, અષ્ટપ્રાભૃત અંતર્ગત ભાવપ્રાભૃત ગ્રંથમાં તથા પંચાસ્તિકાયસંગ્રહમાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “રસશૂન્ય, રૂપશુન્ય, ગંધશૂન્ય, અવ્યક્ત, ચેતનાગુણયુક્ત, શબ્દશૂન્ય, બાહ્ય લિંગથી જેનું સ્પષ્ટ જ્ઞાન થઈ શકતું નથી તથા જેના આકારનો ચોક્કસ પ્રકારે નિર્દેશ થઈ શકતો નથી તે જીવ દ્રવ્ય છે.” પુસ્તકોમાં “છઈ નથી. આ.(૧)માં છે. 1. કરસમ પૂજ્યમવ્યજં રેતનામશદ્રી નાનીદ્યતિપ્રદ जीवमनिर्दिष्टसंस्थानम्।। 2. वस्तुनिमित्तं भावो जातो जीवस्य तुपयोगः ।

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608