Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૦/૨૦ ० उपयोगविरहे जीवत्वाऽसम्भवः ।
१६३७ _ “द्विविधा चेतना - संविज्ञानलक्षणा अनुभवनलक्षणा च। तत्र (१) घटाधुपलब्धिः संविज्ञानलक्षणा। (२) सुख-दुःखादिसंवेदना अनुभवलक्षणा” (त.सू.२/१९ सि.वृ.) इति तत्त्वार्थसूत्रवृत्तौ सिद्धसेनगणिवराः।। यद्वा ज्ञान-दर्शनाऽन्यतरोपयोगलक्षणा चेतना जीवलक्षणविधया विज्ञातव्या । तदुक्तं व्याख्याप्रज्ञप्तिवृत्तौ । શ્રીમદેવસૂરિમિઃ “ઉપયો: = વૈતન્ય સાવિહારTSનવારમેન્” (મ.ફૂ.ર/૧૦/999/9.9૪૮) રૂઢિા
___ प्रकृते “उवओगलक्खणे णं जीवे” (भ.सू.२/१०/१२०/पृ.१४९) इति भगवतीसूत्रवचनम्, पूर्वोक्तं म (५/१३) “उवओगमओ जीवो” (वि.आ.भा.२४३१) इति विशेषावश्यकभाष्यवचनञ्च प्रमाणतया स्मर्तव्यम् । र्श
अनेन मुक्तौ अपि ज्ञानं प्रसाधितम् । इदमेवाऽभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्ये “नाणरहिओ न ... जीवो सरूवओऽणुव्व मुत्तिभावेणं” (वि.आ.भा.१९९७) इति। युक्तञ्चैतत्, मुक्तौ तादृशोपयोगविरहे । जीवत्वाऽसम्भवात् । इदमेवाऽभिप्रेत्य प्रज्ञापनावृत्तौ श्रीमलयगिरिसूरिभिः “ज्ञानं दर्शनं च जीवस्य स्वतत्त्वभूतम्, ण तदभावे जीवत्वस्यैव अभावात् । चेतनालक्षणो हि जीवः। ततः स कथं ज्ञान-दर्शनाऽभावे भवेद् ?" का (..રર/૨૮૨/.પૃ.૪૧૪) રૂત્યુ
હ ચેતના દ્વિવિધ ઃ તત્ત્વાર્થવૃત્તિ હી (“રિવિ) તત્ત્વાર્થસૂત્રસિદ્ધસેનીયવૃત્તિમાં ચેતનાની વધુ સ્પષ્ટ સમજણ આપેલી છે. ત્યાં જણાવેલ છે કે “ચેતના બે પ્રકારની છે. (૧) સંવિજ્ઞાનસ્વરૂપ અને (૨) અનુભવસ્વરૂપ. તેમાં ઘટાદિ બાહ્ય પદાર્થોની જાણકારી સંવિજ્ઞાનસ્વરૂપ પ્રથમ ચેતના જાણવી. તથા સુખ-દુઃખ વગેરેનું સંવેદન એ અનુભવાત્મક દ્વિતીય ચેતના સમજવી.” અથવા તો એમ કહી શકાય કે જ્ઞાન કે દર્શન - બેમાંથી એક ઉપયોગસ્વરૂપ ચેતનાને જીવના લક્ષણ તરીકે સમજવી. તેથી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ જણાવેલ છે કે “સાકાર-અનાકારરૂપે દ્વિવિધ ચેતના એ જ ઉપયોગ છે.”
છે ઉપયોગ જીવલક્ષણ છે (પ્ર.) ભગવતીસૂત્રમાં “ઉપયોગ જીવનું લક્ષણ છે' - આમ દર્શાવેલ છે તથા પૂર્વોક્ત (૫/૧૩) છે વિશેષાવશ્યકભાષ્યગાથામાં “જીવ ઉપયોગમય છે' - આમ કહેલ છે, તેને પ્રસ્તુતમાં પ્રમાણરૂપે યાદ કરવું. વા
» મોક્ષમાં પણ જીવ જ્ઞાનયુક્ત . (ક.) “ઉપયોગ જીવનું લક્ષણ છે' - આવું કહેવા દ્વારા “મોક્ષમાં પણ જીવની અંદર જ્ઞાન રહે સ છે' - તેવું જણાવી દીધું. વાસ્તવમાં મોક્ષદશામાં પણ જ્ઞાન વિદ્યમાન હોય છે જ. આ જ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમાં ગણધરવાદમાં જણાવેલ છે કે “જીવ જ્ઞાનરહિત હોતો નથી. કારણ કે જ્ઞાન જીવનું સ્વરૂપ છે. જેમ અણુ મૂર્તત્વશૂન્ય ન હોય, તેમ જીવ જ્ઞાનશૂન્ય ન હોય.” આ વાત યુક્તિસંગત પણ છે. કારણ કે મોક્ષમાં જ્ઞાનાદિસ્વરૂપ ઉપયોગ ન હોય તો જીવત્વ જ સંભવતું નથી. જ્ઞાન-દર્શનમાંથી એક પણ ઉ૫યોગ જ્યાં ન હોય તે પદાર્થ જડ જ હોય. આ જ અભિપ્રાયથી શ્રીમલયગિરિસૂરિજીએ પ્રજ્ઞાપનાવ્યાખ્યામાં જણાવેલ છે કે “જ્ઞાન અને દર્શન જીવનું સ્વતત્ત્વભૂત છે, સર્વસ્વ છે, મૌલિક સ્વરૂપ છે. કેમ કે તે ન હોય તો જીવમાં જીવપણું જ ન સંભવે. ચેતના જ જીવનું લક્ષણ છે. તેથી જ્ઞાનોપયોગ કે દર્શનોપયોગ સ્વરૂપ એક પણ ચેતના ન હોય તો જીવ જ કઈ રીતે સંભવી શકે ?” 1. ૩યોરાક્ષ: નીવ:| 2. ૩પયોગમયો નીવડા ૩. જ્ઞાનરહિતો ન નીવ: સ્વરૂપતા અબુ ફુવ મૂર્ણિમાના