Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
१०/२१ • द्रव्यप्रकारनिरूपणोपसंहारः ।
१६४३ ઈમ એ ભાખ્યા રે સંખેપઈ કરી, દ્રવ્યતણા ષ ભેદ; વિસ્તારઈ તે રે જાણી શ્રત થકી, સુજસ લહો ગતખેદ /૧૦/ર૧ (૧૮૨) સમ. એ
ઈમ એ દ્રવ્યતણા સંક્ષેપ) (કરી) ષટ્ ભેદ ભાખ્યા છઈ. વિસ્તારઈ, શ્રત કહિઈ સિદ્ધાંત, તેહ થકી (તે) જાણીનઈ (ગતખેદક), ખેદરહિત થકા પ્રવચનદક્ષપણાનો સુયશ કહતાં સુબોલ, તેજ (લહોત્ર) પામો. એણી પેરે શુદ્ધ દ્રવ્યાદિક પરખી નિર્મલ સમકિત આદરી. ૧૦/ર ૧ द्रव्यभेदनिरूपणमुपसंहरति - 'इत्थमिति ।
इत्थमुक्ता समासेन द्रव्यप्रकारषटकता।
श्रुताद् विस्तरतो ज्ञात्वा लभतां सुयशोऽमलम् ।।१०/२१।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – इत्थं द्रव्यप्रकारषट्कता समासेन उक्ता। श्रुताद् विस्तरतः ज्ञात्वा म अमलं सुयशः लभताम् ।।१०/२१ ।। ___ इत्थं = दर्शितरीत्या समासेन = अर्थबाहुल्येऽपि शब्दसझेपेण इह द्रव्यप्रकारषट्कता = उपचारानुपचारतो द्रव्यभेदषड्विधता उक्ता। खेदोद्वेगादिकं विमुच्य श्रुतात् = सिद्धान्ताद् विस्तरतः क = शब्दार्थविस्तरमाश्रित्य द्रव्यभेदान् ज्ञात्वा विस्तररुचिसम्यक्त्वादिबलेन अमलं = महत्त्वाकाङ्क्षादिमलशून्यं र्णि सुयशः = प्रवचनकुशलता-जिनशासनप्रभावना-प्ररूपणकुशलता-वादकुशलतादिप्रसूतं यशो लभताम्। .. रे भव्य ! इत्थं शुद्धद्रव्यादिकम् आगमदर्पणे प्रेक्ष्य आगमानुसारितकैश्च परीक्ष्य विस्ताररुचिनामकं અવતરપિકા - હવે ગ્રંથકારશ્રી દશમી શાખામાં દ્રવ્યભેદના નિરૂપણનો ઉપસંહાર કરે છે :
| ( વિસ્તારરુચિ સમકિતને પામીએ છે શ્લોકાર્થ:- આ રીતે દ્રવ્યના છ પ્રકાર સંક્ષેપથી કહ્યા. આગમ દ્વારા વિસ્તારથી તેને જાણીને (વિસ્તારરુચિ સમ્યગ્દર્શન વગેરેના બળથી) નિર્મળ સુયશને પ્રાપ્ત કરો. (૧૦/૨૧)
વ્યાખ્યાર્થ :- ઉપર જણાવેલી પદ્ધતિ મુજબ ઉપચારથી અને અનુપચારથી દ્રવ્યના છ ભેદનું = પ્રકારનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું. યદ્યપિ અર્થથી તો આ નિરૂપણ ઘણું વિસ્તૃત છે. પરંતુ શબ્દથી આ ! નિરૂપણ સંક્ષિપ્ત છે. તેથી જે જિજ્ઞાસુઓને વિસ્તારથી જાણવું છે તેમણે ખેદ, ઉદ્વેગ વગેરે છોડીને આગમથી શબ્દવિસ્તારપૂર્વક અને અર્થવિસ્તારપૂર્વક દ્રવ્યના ભેદોને જાણવા તથા તેવું જાણીને “વિસ્તારરુચિ' નામના છે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવું, નિર્મળ કરવું તથા તેના નિર્મળ વિસ્તારરુચિ સમકિત વગેરેના બળથી મહત્ત્વાકાંક્ષા વગેરે મળથી શૂન્ય = નિર્મળ એવા સુયશ મેળવવો. યશ” ને “સુ” એવું વિશેષણ લગાડવાનું પ્રયોજન એ છે કે તેવો યશ પ્રવચનકુશળતા, જિનશાસનપ્રભાવના, પ્રરૂપણ કુશળતા, વાદકુશળતા વગેરેથી ઉત્પન્ન થયેલો હોય છે. તે ભવ્યજીવો ! આ રીતે શુદ્ધ દ્રવ્ય વગેરેને શાસ્ત્રદર્પણમાં
લા.(૨) + પુસ્તકોમાં “શ્રુતથી પાઠ છે. આ.(૧) + કો.(૬+૮+૧૨) + પા.નો અહીં લીધેલ છે. ૪ લા. (૨)માં એહવા સુપરાપણાનઉ = શુભયશન વિસ્તાર કરતાં ઘણી કીરતિ પ્રતઈ પામ્યઉ. ઈતિ ૧૮૨ ગાથાર્થ સંપૂર્ણ પાઠ. *. * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૧૩)માં છે.
Loading... Page Navigation 1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608