Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 595
________________ B 0. ૨૦/૨૦ 0 वेदोदयपारवश्यं त्याज्यम् । १६४१ उपदर्श्यन्ते । तदुक्तं पञ्चाध्यायीप्रकरणे राजमल्लेन “सत्ता सत्त्वं सद् वा सामान्यं द्रव्यमन्वयो वस्तु । अर्थो વિધિવિશેષાવેઝાર્થવાળા ની શલ્લી: II” (પગ્યા.9/૧૪૩) ઊંતિ પૂર્વો (૨/9) મર્તવ્યમત્રા प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - जीवे रूप-वेदोदययोः न स्वाभाविकत्वं किन्तु औपा- 'ग धिकत्वम्, कर्मोपाधिजन्यत्वात् । अत एव कर्मविगमेन तौ अपि विलीयेते । (१) ततश्चाऽस्मदीयदेहरूपपरिवर्तन-श्यामत्वक्-कुष्ठादिना नोद्वेजितव्यम् । प्रकृते “यज्जीवस्योपकाराय तदेहस्याऽपकारकम् । यद्देहस्योपकाराय तज्जीवस्याऽपकारकम् ।।” (इष्ट.१९) इति इष्टोपदेशकारिका अवधातव्या। ___ (२) वेदोदये न निमज्जनीयम् किन्तु भोगेषु भोगसाधनेषु च यथायोगं क्षणिकत्व-परकीयत्व क -व्रणोपमत्व-शल्यतुल्यत्व-रोगत्व-मृगजलसमतुच्छत्व-'किम्पाकफलत्व-महान्धतमसत्व-महामृत्युरूपता है -रिक्तमुष्ठित्व-प्रातिभासिकत्व-रागाध्यासरूपता- महामोहनिद्रा-स्वात्मवञ्चन-श्वापदभक्ष्यत्व-भस्मराशित्वाऽमध्यकर्दमलेपत्वाऽरज्जुकपाश-दावानलत्व-कदलीस्तम्भसमाऽसारत्व- सकलेशान्वितत्व का પૂર્વે બીજી શાખામાં દર્શાવેલ છે. દ્રવ્યલક્ષણ આ દશમી શાખાના પ્રથમ શ્લોકની વ્યાખ્યામાં દર્શાવેલ છે. તથા દ્રવ્યના ભેદો આ શાખામાં અત્યાર સુધીમાં જણાવેલ છે. તેથી અવસરસંગતિથી પ્રાપ્ત થયેલ દ્રવ્યપર્યાયો = દ્રવ્યસમાનાર્થક શબ્દો જણાવવામાં આવે છે. આ અંગે પંચાધ્યાયી પ્રકરણમાં રાજમલજીએ દર્શાવેલ છે કે “(૧) સત્તા, (૨) સત્ત્વ, (૩) સત, (૪) સામાન્ય, (૫) દ્રવ્ય, (૬) અન્વય, (૭) વસ્તુ, (૮) અર્થ, (૯) વિધિ - આ શબ્દો સમાન રીતે એક જ પદાર્થના વાચક છે.” પૂર્વે (૨/૧) આ શ્લોક જણાવેલ છે. તેને અહીં યાદ કરવો. તા: પાવિક સ્વરૂપ છોડો, નિરુપાધિક રવરૂપ પકડો તો આધ્યાત્મિક ઉપનય :- જીવમાં રૂપ અને વેદોદય સ્વાભાવિક નથી પણ ઔપાધિક છે. કારણ કે કર્મની ઉપાધિથી તે જીવમાં ઉત્પન્ન થાય છે. કર્મ રવાના થતાં તે પણ રવાના થાય છે. આ (૧) તેથી આપણા શરીરના રૂપમાં થતા ફેરફાર, કાળી ચામડી કે કોઢ વગેરેના કારણે ઉદ્વિગ્ન at થવાની જરૂર નથી. તે માટે દેવનંદીકૃત ઈબ્દોપદેશની કારિકા ખ્યાલમાં રાખવી. ત્યાં જણાવેલ છે કે જે જીવને ઉપકારી છે, તે દેહને અપકારી છે. તથા જે દેહને ઉપકારક છે, તે જીવને અપકારક છે.” એ જ વાસનાના વમળમાંથી બચીએ જ (૨) તથા વેદોદયમાં અટવાઈ જવાના બદલે “ભોગસુખો તથા ભોગસાધનો (A) ક્ષણભંગુર છે, (B) પારકા છે, (C) શરીરના ગુમડા જેવા છે, (D) બાવળીયાના ઝેરી કાંટા જેવા છે, (E) રોગસ્વરૂપ છે, (F) મૃગજળતુલ્ય તુચ્છ છે, (G) મધુરા પણ ઝેરી કિંપાકફળ જેવા છે, (H) અત્યંત ગાઢ અંધકારની જેમ મૂંઝવનારા છે, આત્માને અકળાવનારા છે, (0) મહામૃત્યુસ્વરૂપ છે, (૭) ખાલી છતાં બંધ મુઠી જેવા લોભાવનારા છે, (M) સુખનો માત્ર આભાસ કરાવનારા છે, (L) રાગાધ્યાસાત્મક છે, (M) આત્માને બેહોશ કરનારી મહામોહની ગાઢ નિદ્રા છે, (N) મારા આત્માને ઠગનારા છે, નિતાંત આત્મવંચના સ્વરૂપ છે, (O) સ્ત્રીદેહાદિસ્વરૂપ ભોગસાધનો શિકારી પશુઓનું ભક્ષ્ય છે, (P) રાખના ઢગલા સ્વરૂપ છે, (7) અત્યંત ગંદા કાદવના લેપસ્વરૂપ છે, (ર) દોરડા વગરનું બંધન છે, (s) આત્માના પુણ્યને

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608