Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६३२
* पूर्वापरानुसन्धानेन विचारणीयम्
१०/१९
प
न चोत्पाद-व्यय-ध्रौव्यशालितया कालस्य निरुपचरितद्रव्यत्वापत्तिः, अन्यथा पूर्वोक्तरीत्या (९/ १४-१५) उत्पाद-व्यय-ध्रौव्यशालितया केवलज्ञानादिगुणानामपि स्वतन्त्रद्रव्यत्वम् आपद्येत । ततो कालस्य शु नातिरिक्तद्रव्यत्वम् आपद्यते ।
म
ગત વ અનુયોગદ્વારસૂત્ર-પ્રજ્ઞાનાસૂત્રાવો (અનુ.દા.મૂ.૪૦૧, પ્રજ્ઞા.મૂ.૩/૭૧) વૈવિધાઽપ્યजीवद्रव्यप्रज्ञापनायाम् उपदर्शितस्य अद्धाकालस्य द्रव्यत्वम् उपचरितमेव बोध्यम् ।
र्श “समयक्षेत्रे ये केचन द्रव्यपर्यायाः सन्ति तेषाम् एकैकस्मिन् साम्प्रतसमयः वर्त्तते । एवं च साम्प्रतः
र्णि
समयः यस्मात् समयक्षेत्रद्रव्यपर्यवगुणो भवति, तस्माद् अनन्ताः समयाः एकैकस्मिन् समये भवन्ति” (भ.सू.२५/ ३/७३३ वृ.पृ.८७०) इति भगवतीसूत्रवृत्तिप्रबन्धोऽपि प्रकारान्तरेण कालपर्यायपक्षमेव समर्थयति। न हि पर्यायवृत्तेः निरुपचरितद्रव्यत्वं सम्भवति । एवं कालपर्यायपक्षः सङ्गच्छतेतराम् ।
का
इत्थं पूर्वाऽपरसूत्र- तद्वृत्ति-परम्परा-युक्त्याद्यनुसन्धानेन अधिकम् अनया दिशा ऊहनीयम्, न तु શંકા :- જો કાળમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હોય તો કાળને નિરુપચરિત દ્રવ્ય જ માનો ને ? ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વતંત્રદ્રવ્યત્વના અનાપાદક
શમન :- (। ચો.) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય જેમાં હોય તે સ્વતંત્ર દ્રવ્ય જ હોય - તેવો કોઈ નિયમ નથી. બાકી તો પૂર્વે નવમી શાખાના ૧૪-૧૫ શ્લોકમાં જણાવ્યા મુજબ કેવલજ્ઞાન વગેરે ગુણોમાં પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય હોવાથી તેને પણ અતિરિક્ત દ્રવ્ય સ્વરૂપે માનવાની આપત્તિ દુર્વાર બનશે. ઉત્પાદાદિત્રિતય હોવા છતાં જેમ કૈવલજ્ઞાનાદિ સ્વંતત્રદ્રવ્યાત્મક નથી પણ ગુણાત્મક જ છે, તેમ ઉત્પાદાદિત્રિતય હોવા છતાં કાળ સ્વતંત્ર દ્રવ્ય નથી પણ પર્યાયાત્મક છે - તેવું માનવામાં દોષ નથી. તેથી કાળમાં ઉત્પાદાદિ ત્રિતય હોવા માત્રથી અતિરિક્ત દ્રવ્યત્વની આપત્તિ નહિ આવે.
*
* કાળપર્યાયપક્ષમાં દશવિધ અજીવઅરૂપીદ્રવ્યપ્રરૂપણાની સંગતિ
(ગત.) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કે આરોપિત ગુણાદિ સ્વંતત્રદ્રવ્યત્વના સાધક બની શકતા નથી. આ જ કારણસર અનુયોગદ્વારસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર વગેરેમાં અરૂપી અજીવ દ્રવ્યની દશ પ્રકારે પ્રરૂપણા કરવાના અવસરે દશમા નંબરે અદ્ધાકાળમાં જે દ્રવ્યત્વ જણાવેલ છે, તે પણ ઔપચારિક જ જાણવું. ૢ કાળ પર્યાય છે - ભગવતીસૂત્રવૃત્તિ
(“સમ.) ‘મનુષ્યક્ષેત્રમાં જે કોઈ પણ દ્રવ્યપર્યાય છે, તે પ્રત્યેકમાં વર્તમાનસમય રહે છે. આમ જે કારણે વર્તમાન સમય એ મનુષ્યક્ષેત્રવર્તી દ્રવ્યના પર્યાયોનો ગુણધર્મ બને છે, તે કારણે એક-એક સમયમાં અનન્તા સમયો રહે છે' - આ મુજબ ભગવતીસૂત્રવૃત્તિમાં શ્રીઅભયદેવસૂરિજીએ પ્રબંધ જણાવેલ છે. તે પણ એક યા બીજી રીતે ‘કાળ એ પર્યાય છે’ આ પક્ષનું જ સમર્થન કરે છે. કારણ કે પર્યાયમાં જે રહે, તે નિરુપચરિતદ્રવ્ય ન જ સંભવી શકે. આમ કાળપર્યાયપક્ષ અત્યંત સંગત થાય છે. (si.) હજુ આ બાબતમાં ઉપરોક્ત દિગ્દર્શન મુજબ આગળ-પાછળના આગમસૂત્રો, તેની વ્યાખ્યા, સંપ્રદાય, યુક્તિ વગેરેને અનુસરીને સ્વયં અધિક ઊહાપોહ કરવાની વિજ્ઞ વાચકવર્ગને ભલામણ ‘પરામર્શકર્ણિકા’ વ્યાખ્યામાં કરવામાં આવેલ છે. પરંતુ ‘અમુક આગમસૂત્ર કાળને દ્રવ્ય માને છે. અન્ય
-