Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 581
________________ १०/१९ ० विशिष्य कालपर्यायपक्षस्थापनम् । १६२७ तु कालद्रव्यवादिभिरपि अनङ्गीकारात्, बाधाच्च काले न पारमार्थिकं द्रव्यत्वमिति पारिशेषन्यायेन સિધ્ધતિ वस्तुतस्तु अगुरुलघुपर्यायाणामपि न द्रव्यत्वसाधकत्वम् अमूर्त्तद्रव्यत्वसाधकत्वं वा, पर्यायात्मकेषु रा भावलेश्या-दृष्टि-दर्शन-ज्ञानादिष्वपि अगुरुलघुपर्यायाणां सत्त्वात् । यथोक्तं भगवतीसूत्रे प्रथमशतक म -नवमोद्देशके “भावलेसं पडुच्च चउत्थपदेणं । एवं जाव सुक्कलेसा। दिट्ठी-दसण-नाण-अन्नाण-सन्ना चउत्थपदेणं । વ્યાવો. સરોવોશો. TIRોવો ઉત્થપvi” (મ.પૂ.9//૭૩) તિા ‘વસ્થા = જી अगुरुलघुपदेने'त्यर्थः। ततश्च “तीतद्धा अणागयद्धा सव्वद्धा चउत्थएणं पदेणं” (भ.सू.१/९/७३) इति क भगवतीसूत्रवचनात् कालेऽगुरुलघुपर्यायोपदर्शनेऽपि न काचित् क्षतिः अस्माकं पर्यायलक्षणकालवादि-णि नाम्, अगुरुलघुपदार्थविभागे दर्शितस्याऽपि कालस्य भावलेश्यादेरिव पर्यायरूपताऽनतिक्रमात् । का __ अथ जीवस्याऽरूपित्वेन अगुरुलघुत्वात् तत्पर्यायरूपाणां भावलेश्या-दृष्टिप्रभृतीनाम् अगुरुलघुत्वम् પ્રમાણથી બાધિત પણ છે. તેથી પારિશેષન્યાયથી “કાળ પારમાર્થિક દ્રવ્ય નથી' - તેમ સિદ્ધ થાય છે. અગુરુલઘુપદાર્થ પર્યાયાત્મક પણ માન્ય ૪ (વસ્તુ) વાસ્તવમાં તો અગુરુલઘુપર્યાયો પણ દ્રવ્યત્વના કે અમૂર્તદ્રવ્યત્વના વ્યાપ્ય કે સાધક નથી. કારણ કે પર્યાયસ્વરૂપ એવી ભાવલેશ્યા, દષ્ટિ (સમ્યમ્ - મિથ્યા), દર્શન (સામાન્ય ઉપયોગ), જ્ઞાન, અજ્ઞાન વગેરે આત્મપરિણતિઓમાં પણ અગુરુલઘુપર્યાયો વિદ્યમાન છે. આ અંગે ભગવતીસૂત્રના પ્રથમ શતકના નવમા ઉદેશામાં જણાવેલ છે કે “ભાવલેશ્યાને આશ્રયીને ચોથાપદથી = અગુરુલઘુપદથી સમજવું. આ રીતે ભાવશુક્લલેશ્યા યાવત્ સમજવું. દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા ચોથાપદથી જાણવા યોગ્ય છે..... ! સાકાર ઉપયોગ, અનાકાર ઉપયોગ ચોથાપદથી જ્ઞાતવ્ય છે.” (૧) ગુરુ, (૨) લઘુ, (૩) ગુરુલઘુ અને (૪) અગુરુલઘુ - આ ચાર પદો છે. ઉપરોક્ત ભાવલેશ્યા વગેરે આત્મપરિણતિસ્વરૂપ હોવાથી તેને ચોથા | અગુરુલઘુપદથી દર્શાવેલ છે. મતલબ કે જે અગુરુલઘુ હોય તે દ્રવ્ય કે અમૂર્તદ્રવ્ય હોય તેવો નિયમ નથી. તેથી “અતીત અદ્ધાસમયો, અનાગત અદ્ધાસમયો, સર્વ અદ્ધાસમય ચોથા પદથી જાણવા' - આવા ભગવતીસૂત્રના વચનથી કાલમાં અગુરુલઘુપર્યાયોને કોઈ જણાવે તો પણ પર્યાયાત્મક કાલને સ્વીકારવામાં અમને કોઈ તકલીફ નથી. કારણ કે અગુરુલઘુ પદાર્થના વિભાગમાં જણાવેલ હોવા છતાં ભાવલેશ્યા જેમ પર્યાયાત્મક છે તેમ કાળ પણ પર્યાયાત્મક બની શકે છે. અગુરુલઘુપદાર્થવિભાગમાં નિર્દેશ થવા માત્રથી કાળ પર્યાયરૂપતાનું અતિક્રમણ કરીને સ્વતંત્રદ્રવ્યરૂપતાને કે અમૂર્તદ્રવ્યાત્મકતાને પામી જાય - તેવું કહી શકાતું નથી. બાકી તો ભાવલેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાન વગેરેને પણ પર્યાયાત્મક માની નહિ શકાય. ' જ વર્તનાલક્ષણ કાળમાં ગુરુલઘુતાનો આક્ષેપ જ દલીલ:- (.) જીવદ્રવ્ય અરૂપી હોવાથી અગુરુલઘુ છે. તેથી તેના પર્યાયસ્વરૂપ ભાવલેશ્યા, 1. માવઠ્યાં પ્રતીત્વ ચતુર્થના પર્વ ચાવત્ રાવનશ્યા. તૃદિન-જ્ઞાન Sજ્ઞાન-સંજ્ઞા વતુર્થન જ્ઞાતિવ્યTI... સીવારોપયોગ अनाकारोपयोगः चतुर्थपदेन। 2. अतीताऽद्धा अनागताद्धा सर्वाद्धा चतुर्थेन पदेन ।

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608